અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓના પરિશ્રમ ૨૩૫ છે, પરંતુ યુનિવર્સિટીઓમાં યુરાપથી પોતાનાં ધરબાર છેડીને ખાસ વિદ્યાભ્યાસ કરવાને આવેલા ઘણા વિદ્યાર્થીએ મળી આવે છે. પેત- પેાતાના દેશના હિતાર્થે તેઓ મહેનતમજુરી કરીને વિદ્યાભ્યાસ કરે છે. હવે અમે સ્વાવલંબનના સિદ્ધાંતથી મનુષ્યની ઉપર કેવી અસર થાય છે તે બતાવવાને પ્રવૃત્ત એ છીએ. આ પુસ્તકના પ્રારંભમાંજ અમે આ સંબંધે સંક્ષિપ્ત વર્ણન કર્યું છે, પરંતુ હવે જરા વિસ્તારપૂર્વક વિવેચન કરવા માગીએ છીએ. અમેરિકાના સ્વાવલંબી વિદ્યાર્થી શું શું કરે છે તે પાકાની જાણમાં આવી ચૂક્યું છે. હવે સ્વા વલંબનની વિધિ પણ વિદિત થઇ ચૂકી છે, તેથી એ સિદ્ધાંતના ગુણુ સમજવામાં ઘણી સરલતા થઇ પડશે. અમેરિકન તિર આ સિદ્ધાંતે એટલી મેટી અસર કરી છે કે તે લાકા કિડનમાં કફન કામ કરતાં પણ અચકાતા નથી. પ્રત્યેક બાલક અને બાલિકા પેાતાના અધિકારાને માટે યુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે. તે કાઇ તેમની સાથે અન્યાય કરે તે તેએ નિર્ભયતા- પૂર્વક સ્વવરક્ષાને માટે યત્ન કરે છે. કાયરતા તે તેમનાથી અનેક ગાઉ દૂર નાસી જાય છે, તેએ શરીરરક્ષાત માટે નિત્ય વ્યાયામ કરે છે. તે જાણે છે કે શારી ખૂળ વિના મનુષ્ય પોતાના અધિકારોની રક્ષા કરી શકતો નથી. મને આ વાતની પ્રતીતિ અમેરિકા ગયા પછી થઇ હતી. આપણા શમાં તે લેક અધિકારરક્ષાના અર્થે સુદ્ધાં જાણતા નથી. જે માણસ સાના હાથનો માર ખાય અને હાથ જોડીને આજીજી કરી પાતાને બચાવ કરે તેને આપણે ઘણા ભલે માણસ ગણીએ છીએ; અને જે લડાઇ કરે તેને આપણે મહા તાકાની ગણીએ છીએ. મને પણ મારાં માબાપે આવીજ શિક્ષા આપી હતી. અમેરિકા ગયા પછી મને પ્રતીત થયું કે જે માણસ ગુપચુપ માર ખાઇ લે તે અત્યંત ભીરુ અને કાયર છે. જગતમાં
પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૪
દેખાવ