પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
અમેરિકાના નિર્ધન વિધાર્થીઓનો પરિશ્રમ


ઉક્ત હબસી મારા કરતાં ઘણુા જબરા હતા અને ખાટકીનું કામ કરતા હતા. પોતાનું કામ સમાપ્ત કરી જ્યારે તે ઉપર આવ્યા ત્યારે મારા પ્રત્યે મેલ્યા:-~~ ૨૩૭ t તું મારી સાથે લડશે ? ” મેં કહ્યું:- તમે જો મને કાંઇ કહેશે! તે હું પણ તમને તેને સ્વાદ ચખાડીશ. હું તમારાથી જરા પણ ડરતે નથી. "> જ્યારે તે જરા આગળ વધ્યા ત્યારે મારા સાથી અમેરિકન મજુરએ તેને ગુસ્સાથી કશુંઃ— ખબરદાર, અમે સઘળા તને વળગી પડીશું. તે જરા સરખુ માં ફરી પાછા હટી ગયા અને તે દિવસથી તે મારી સાથે ઘણી સારી રીતે વર્તવા લાગ્યું. જો હું ડરી જાત તા તેના હાથને માર ખાત, એટલુંજ નહિ પણ અમેરિકન મજુરા મારા પ્રત્યે ઘણા કરત. એટલા માટે મનુષ્ય સ્વવરક્ષાના સિદ્ધાંતને મહિમા જાણવા જોઇએ. આ સિદ્ધાંતનું પાલન કરતાં તે આપણને આપણા કરતાં બળવાન માણસની સાથે પશુ ખાથ ભીડવી પડે તેા તેથી આપણે જરા પણ ભયભીત થવું ન જોઇએ. સ્વાભિમાન એ મનુષ્યનું ભૂષણ છે. એ ભૂષણ નષ્ટ થવાથી મનુષ્યનું મનુષ્યત્વ નષ્ટ થઇ જાય છે; સ્વાભિમાનરહિત મનુષ્યને સર્વ જણ પદાક્રાંત કરી નાખે છે. બાલકને આવ્યાવસ્થાથીજ એવા સંસ્કાર પાડવા જોઇએ કે તેઓ પોતાની મુશ્કે લીએ પોતાની જાતે દૂર કરતાં શીખે. તે બાલ્યાવસ્થાથીજ છેકરા- આને પોતાની જાત ઉપર નિર્ભર રહેવાના અભ્યાસ પડે, જે તેમને પેાતાની મુશ્કેલીઓ પાતાની જાતેજ દૂર કરવાની ફરજ પડે તો તે સ્વત્વરક્ષા તથા શરીરરક્ષાના મહિના આપેઆપ સમજશે. બાલ્યાવસ્થાથીજ બીજાઓને આધારે રહેતાં શીખે છે તેમના અવયવે દ્રઢ થતા નથી, તેમનું આત્મબળ વધતું નથી, તેઓ ભીરુ બની જાય જેએ ">