પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
અમેરિકાનો પ્રવાસ

૨૩૮ અમેરિકાના પ્રવાસ છે. એટલા માટે મનુષ્યત્વના ગુણે! શીખવવાને માટે ખલકાને સ્વાવ લબના પાઠૂં શીખવવાની જરૂર છે. નેપોલિયને જ્યારે ઇટાલીપર આક્રમણ કરવાના વિચાર કર્યા અને તેના સરદારાએ તેને કહ્યુ કે, “ સ્વિટઝલંડને રસ્તે જવાથી આસ પર્વત પ્રતિબંધક થઇ પડશે,” ત્યારે તે વીરે ઉત્તર આપ્યા કે, “આલ્પ્સ હા કે ગમે તે હા, મારે તે ઇટાલી જવુંજ છે. તેને પોતાની જાત ઉપર ઘણે વિશ્વાસ હતા. તે કંડનમાં કિડન કામ કરતાં નડતરાથી દિપણુ ડરી જતે નહે. માનવ ઇતિહાસમાં આવ્યાં ઘણું ઉદાહરણો મળી આવે છે. જે માણુસમાં આત્મશ્રાને મહાન સદ્ગુણ હોય છે તેજ પોતાના જીવનમાં સફલતા પ્રાપ્ત કરી શકે છે. આ ગુણ તેમનામાંજ આવી શકે છે કે જેએ સ્વાવલંબનના સિદ્ધાંતને અનુસરે છે. જીવન એ એક સગ્રાન છે. તેમાં તેજ માણસ વીર યોદ્દે! બની શકે છે કે જેણે આરંભથીજ યુદ્ધ કરવાની શિક્ષા પ્રાપ્ત કરી હોય. પ્રથમથી સ્વાવલનની ટેવ પાડવાથી મનુષ્યમાં વિશ્વાસની વૃદ્ધિ થાય છે. તેને પોતાની ચાગ્યાયોગ્યતાની પ્રતિ થાય છે. મુશ્કેલીઓની સામે કેવી રીતે થયું તેનું રહસ્ય તે નણી શકે છે. ઉલટપણે જે લેકા જીપતસંગ્રામને બને નડ્ડી યુદ્દ કરવાને અભ્યાસ પાડતા નથી તેએક નાના નાના વિવાથી પણ થરથર કંપી ડે છે. તેમને કદિયુદ્ધ કરવાનો પ્રસંગ આવે તે પોતાની જાત ઉપર શ્રદ્ધા રહેતી નથી. પરિણામ એ આવે છે કે તેમને સંસારના કોઇ પણ કામમાં સફલતા મળતી નથી. તેઓ પોતાનાં કાર્યો દગાબાજી, ગાઈ, ખુશામત અને કુકર્મારા સિદ્ધ કરે છે. આવા માણસો જે દેશમાં અથવા જે સમાજમાં હોય છે તેની ઘણી અધોગતિ થાય છે. એટલા માટે આપણે પણ અમેરિકનોની પેઠે આપણાં બાલકોને સ્વાવ- લંબનની શિક્ષા આપવી જોઇએ, કે જેથી તેઓ મહાનમાં મહાન