પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ પરમાત્મા પ્રત્યે હાથ જોડીને હું એવી પ્રાર્થના કરૂંછું કે હું પ્રભુ ! તમે અમારા વિદ્યાર્થીઓને આત્મખલ આપેા, કે જેથી તે સ્વાવલખી થતાં શીખે; મજુરીની મહત્તા જાણી દેશના વ્યવસાય વધારે અને જે દુર્ગુણા દેશમાં પ્રચલિત થઈ ગયા છે તેમને દૂર કરતાં જરાપણ ડરે નહિ.” ૨૪૨