પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)


૨૪૧ યુરોપના રસ્તાથી જનારે મુંબઈ અથવા કાલખાંથી ટીકીટ ખરીદવી જોઇએ. કાલમાથી ટીકીટ ખરીદવી સાથી સારી છે; કારણ ત્યાં ઘણી કંપતીઓની સ્ટીમરે આવીને થેલ્મે છે. Norddeut scher Lloyd કંપનીની સ્ટીમરે! કાલથી માર્સેસ જાય છે અને તેજ કંપનીની સ્ટીમરે ત્યાંથી અમેરિકા પણ જાય છે. જો એ કંપનીની સ્ટીમર ન મળે તે Hamberg Americanની સ્ટીમરમાં જવું, મુંબથી .Austrian Lloyd કંપનીની સ્ટીમર દ્વારા પ્રવાસી પેટ્- સૈયદ જઇ ત્યાંથી બીજી કોઇ કંપનીની સ્ટીમર દ્વારા આગળ વધી અમેરિકા જઇ શકે છે. તે ત્યાં સુધી અંગ્રેજી કંપનીની સ્ટીમરપર એસવું નહિં. હૅલેંડ, જનની, આસ્ટ્રિયા, અમેરિકા વગેરે દેશની કંપની- એની સ્ટીમરે ઘણી મળશે, જેમાં પ્રવાસીને ત્રણે આરામ મળશે અને અપમાન થવાના ડર પણ રહેશે નહિ. મેં જર્મન કંપનીની સ્ટીમરપર પ્રવાસ કર્યા હતા અને હું ભવિષ્યમાં પશુ જર્મન સ્ટીમર- દ્વારાજ પ્રવાસ કરવાના ઇરાદે રાખુ છું. આ રસ્તે મુંબઇ અથવા કોલબેયી જતાં એડન, સ્લેઝ, પાયદ, નેપલ્સ, જીતેાવા, માર્સેલ્સ આદિ બંદરે આવશે. માર્સેલ્સ ફ્રાન્સનું બુંદર છે. તેની આગળનાં બંદરોનાં નામ આપવાં કદંત છે; કારણ કે અહીંઆંથી આગળ જતાં ભિન્ન ભિન્ન માગેર્યાં આવે છે અને પ્રત્યેક કંપનીનાં વહાણો પાતપેાતાની અનુકૂલતા પ્રમાણે ભિન્ન ભિન્ન ખદરે મુકામ કરે છે. અલબત્ત ઇંગ્લાંડના કેઇ અંદરથી જ્યારે સ્ટીમર અમે રિકા તરફ છૂટે છે ત્યારે તે સીધી ન્યૂયોર્ક, મેસ્ટન, ફિલાડેલ્ફીઆ, આદિ નવી દુનિયાનાં બંદરેએ જઇને મુકામ કરે છે; તે રસ્તામાં ગઇ મંદરે ઉભી રહેતી નથી. પ્રશ્ન ૩. અહીંઆંથી નીકળતી વખત કેાઇ અમલદારની પરવાનગી લેવી પડે છે ? જો લેવી પડતી હોય તે કાની?