પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
અમેરિકાનો પ્રવાસ

૨૪૪ અમેરિક્રાના પ્રવાસ કરવા; કારણ કે પનામામાં હાલમાં એક મેટી નહેર ખેાદાય છે, તે નહેરપર શીઘ્ર કામ મળી જાય છે. આ તરફ જનારાએ મુંબષ્ટથી જીનેવા જવું અને ત્યાંથી પનામા જતી કાઇ કંપનીની સ્ટીમરપર સ્વાર થઈ જવું. જીનેવામાં Ilonas Cook and Sons ની ઑફિસમાં તપાસ કરવાથી સર્વ માહિતી મળશે. પ્રશ્ન ૨ જા——ઉક્ત બે પ્રસિદ્ધ માગોમાં કર્યાં કર્યાં બદર આવે છે અને કયી કયી કંપનીઓની ટીકીટ ખરીદવી જોઇએ ? ઉત્તર-જાપાન તરફથી જનારા પ્રવાસીએ કલકત્તાથી ટીકીટ ખરીદવી. બનતાં સુધી અંગ્રેજી કંપનીઓની ટીકીટ ખરીદવી નહિ. જર્મન અને જાપાની કંપનીએ સૌથી શ્રેષ્ઠ છે. વિશેષત: જાપાની કંપની નિપન કેશા Nippon Kaisonની આફિસમાં જઇ ત્યાંથી ટીકીટ ખરીદવી; અથવા તા કલકત્તાથી હોંગકોંગ ચાલ્યા જવું. ત્યાંથી કઈ અમેરિકન કંપનીની સ્ટીમરપર સ્વાર થવુ. આ ભાગમાં કલકત્તા, પીનાંગ, સિંગાપુર, દ્યોગકોંગ, શૈધા, કામ અને ચોકાડામાં એટલાં દર આવે છે. અમેરિકન કંપનીની સ્ટીમરમાં જવાથી હેલ્ નામનું એક બીજું ખદર આવશે. ચોકાડ્ડામાથી સ્ટીમર કે નવી દુતિ- ચામાંજ ચાલી જાય છે. આ રસ્તે જનારાને કલકત્તામાં ઘણી કંપ નૌની આસો મળશે નહિ; પરંતુ હંગકોંગ ગયા પછી ઘણી કંપનીઓની આર્કિસ મળશે. આ માર્ગ શ્રીમત વિદ્યાર્થીઓ, સહેલાણી લાકે તથા વ્યાપારીએને માટે સારા છે, પરંતુ મન્નુર લેકોને માટે સારે! નથી. આ રસ્તા મજુરાને માટે બધજ સમજવા જોઇએ. કાઇ કાઈ અંગ્રેજી જાણનાર મજુર અથવા નિર્ધન વિદ્યાર્થી અમેરિકન પેશાક પહેરી આ માર્ગેથી ભલે અમેરિકા પહેાંચી નય; પરંતુ બીજા- માટે તો એ રસ્તા “ધજ થઇ ગયા છે.

  • પતામાની નહેર આ પુસ્તક લખાયા પછી તૈયાર થઇ ચૂકી છે એ

ધ્યાનમાં રાખવું. ત્રી. સ. સા