પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે) ૨૪૭ વિશેષ લાભકારક થઈ પડશે નહિ. સ્ટેટ યુનિવર્સિટીઓમાં વર્ષને વિદ્યા- ભ્યાસ નિયમબદ્ધુ હોય છે. આ યુનિવર્સિટીમાં દાખલ થનાર વિદ્યાર્થીને વર્ષના આરંભથીજ દાખલ થવું વિશેષ લાભકારક થઇ પડશે. અલબત્ત, જેઓ શિકાગે વિશ્વવિદ્યાલયમાં પ્રવિષ્ટ થવા માગતા હેાય તેમણે નવેમ્બરમાં અહીંઆંથી નીકળવું અથવા તે મે માસમાં અહીંથી રવાના થઇ જવું કિવા આગસ્ટમાં નીકળી પડવું; કેમકે ત્યાં (Quarter System છે. તેમાં પ્રતિ ત્રણ માસે ટાÉમ ટૅબલ બદ લાય છે અને બારે માસ વિદ્યાભ્યાસ ચાલે છે. ત્યાં જનાર ધનવાન વિ- ઘાર્થી ગમે ત્યારે ચાલ્યે! જાય તે કાંઇ હરકત નથી. જે વિદ્યાર્થી પોતાના બાહુબળથી ધન કમાઇ અમેરિકામાં વિધા- ભ્યાસ કરવા માગતા હોય તેણે એપ્રિલ માસમાં ભારતવર્ષથી ની- કળવું, જેથી તે મે માસમાં અમેરિકા પહેાંચી કાઇ કામતી તલાસ કરી દ્રવ્ય કમાઇ શકશે. સપ્ટેમ્બર સુધી ધન કમાઇ ત્યાર પછી તે વિશ્વ વિદ્યાલયમાં દાખલ થઇ શકશે. આ દરમ્યાન તે ચારસે’ પાંચસે રૂપીઆ કમાઇ લેશે, જેથી તેને વિદ્યાભ્યાસ કરવાની સુલભતા થશે. ગ્રીષ્મકાળ- માંજ અમેરિકામાં ધન કમાવાની તક હાય છે. જે માત્ર મજુરી કરવાને માટે જવા માગતા હોય તે પણ જે એપ્રિલમાંજ ાય તેાડીક; કારણુ કે ગ્રીષ્મ ઋતુમાં કામ અધિક હાવાથી તેમને કામ મળી જશે અને તેઓ કામમાં નિમગ્ન થઇ તે દેશની માહિતી મેળવશે. શીત ઋતુમાં જે તેમને કામ નહિ મળશે તે પણુ નિદાન તેએ ભૂખે નહિ જ મરશે. વળી બીજે લાભ એ પણ થાય છે કે ગ્રીષ્મ ઋતુમાં ખર્ચ ઓછા થાય છે. ત્યાંની આ ઋતુ આપણા જેવી હાય છે. તે દેશમાં માણુસ આમ તેમ ભ્રમણ કરીને હમ્મેશને માટે કામ શોધી કાઢી શકે છે. વણુજ વેપાર કરવા જનાર સજ્જતાને અકટાખરમાં અહીંઆંથી