પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ પ્રશ્ન 9અમેરિકન અંદરપર ઉતરતી વખત પ્રવાસીને શા શા પ્રશ્ન પૂછવામાં આવે છે ? tr ઉત્તર-તે વખતે સ્ટીમર ખદરપર જઇ પહોંચે છે. તે વખતે તટપરથી સરકારી અમલદારે આવીને વિદેશી પ્રવાસીઓની તપાસ કરે છે. તેમના રૂપીઆ જોવામાં આવે છે અને તેમને પૂછવામાં આવે છે તમે કયા દેશના રહીશ છે ? તમે શા ઉદ્દેશથી આ દેશમાં દાખલ થવા માગેા છે? તમે એકથી અધિક વિવાહુને માને છે કે નહિ ? તમે એનાકિંઝમને સત્ય માને છે ? શું તમે આ રૂપીઆ કેન્દ્રની પાસેથી કરજે લઇને આવ્યા છે ? તમને અહીં આવવાને કાણું લખ્યું હતું ? તમે કયા ધર્મ પાળે છે ?” અસ, આવાજ પ્રશ્ન પૂછવામાં આવે છે. તે દેશમાં એકથી અધિક સ્ત્રીઓની સાથે વિવાહ કરવાની કાયદાથી મના કરવામાં આવી છે; તેથી Polygamy ના સિદ્ધાંતને માનનાર તે દેશમાં દાખલ થઇ શકતા નથી. અનાર્કિઝમના સિદ્ધાંતના પ્રચાર પણ તે દેશના કાયદાની વિરૂદ્ધ છે, અને કેાઇ માસકાઇને નુકશાનમાં ઉતારીને અથવા કટ્રાકટથી કામ કરવાને આવે એ પણ ત્યાંની સરકાર ચાહતી નથી. ૨૦ પ્રશ્ન ૮~અમેરિકાના અંદરપર ઉતર્યા પછી એક અજાણ પ્રવા સીએ શું કરવું જોઇએ ? ઉત્તર અમેરિકન દરે ઉતર્યા પછી એક અજાણુ પ્રવાસીએ સાથી પહેલાં Y. M. C. A. ના મકાનની તલાસ કરવી જોઇએ. તેમાં જઇને એ સભાના મંત્રીારા પોતાના રહેવા મૂકવાને પ્રબંધ કરવા ઠીક થઈ પડશે; કારણ કે અમેરિકાનાં મોટાં શહેરામાં ધણા માણસે અજાણુ મનુષ્યાને ઠગી લેનારા મળે છે, માટે તેમનાથી બચવું અતિ આવશ્યક છે. આમ ન કરવું હ્રાય તે! કેાઇ સિપાઇને એકાદ એવા સસ્તા