પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે) ૨૪૯ પ્રશ્ન ૬—આછામાં ઓછા કેટલા રૂપીઆને પ્રબંધ કરવા જોઇએ ? ઉત્તર——-રેાષના માર્ગે જવાને માટે મુંબથી ન્યુયાર્ક સુધીનું નુર સવા ત્રણસેં રૂપીઆ પડશે; અને ન્યૂયોર્ક બંદરે ઉતરતી વખતે દેખાડવાને માટે ૨૦૦ રૂપીઆ રેકડા હાવા આવશ્યક છે. આ હિ- સામે ઓછામાં આછા સવા પાંચમે રૂપીઆ એક આદમીની પાસે અવશ્ય હાવા જોઇએ. આટલા રૂપીમાથી તે નામ ન્યૂયોર્ક સુધી પહેાંચી શકશે અને આગળ અમેરિકાના પશ્ચિમ ભાગ તરફ જવાતે- માટે ખા કેટલાક રૂપીઆની આવશ્યકતા પડશે. એટલા માટે દીર્ધ દર્શી પુરૂષને માટે ઉચિત છે કે તેણે પોતાની સાથે એક હજારથી આછા રૂપીઆ રાખવા નહિ. પરદેશમાં જનારની પાસે કેવળ ગણ્યા- ગાંડયા રૂપીઆ ન હોવા જોઇએ, આવશ્યકતા કરતાં કાંઇક વિશેષ રૂપી રાખવા એ અતિ બુદ્ધિમત્તાનું કામ છે. થોડા અધિક રૂપીઆ પાસે હાવાથી હમ્મેશાં આરામ રહે છે. ગુ! ભાઇએએ કેવળ આજ ભૂલ કરીને ઘણું કષ્ટ સહન કર્યું છે, અને જેમણે તેમને પોતાના પ્રિય વતનધી બહાર જવાને ઉત્તેજિત કર્યા હતા તેમને ભૂખ ગાલિ- પ્રદાન કર્યું છે. સર્વે માસા કાંઇ એકસરખા હોતા નધી. વીર પુરૂન તે સકટથી ગભરાતા નથી, પરંતુ તેની સામે થવામાં પેતાનું અહે- ભાગ્ય માને છે, પરંતુ ભારતીય યુવકેામાં હજુ એ ગુણ આવ્યે નથી. એટલા માટે હું અવશ્ય નિવેદન કરીરા કે અમેરિકા જનારા સજ્જતે વિશેષ રૂપીઆ જરૂર લઇ લેવા, કે જેથી તેને જીવનસગ્રામની તૈયા- રીના અવસર મળી શકે. જે ભાઇએ હ્રાગકાગને રસ્તે જવા માગતા હોય તેમની પાસે ઘેડા એા રૂપીઆ હશે તેા કાંઇ ફિકર નહિ; પરંતુ યુરેપના માર્ગે જનારની પાસે અવશ્ય અધિક રૂપીઆ હાવા જોઇએ, કારણ કે તે તરફ અધિક ખર્ચ થાય છે.