પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
અમેરિકાનો પ્રવાસ

૨૫૨ અમેરિકાના પ્રવાસ માટે અંગ્રેજી સિવાય ઇતર એક ભાષા જાણવી આવશ્યક છે, એટલા માટે તે ભાષામાં પૂરતા માર્ક મેળવ્યા વિના વિદ્યાર્થી યુનિવર્સિટીના Regular student અર્થાત સનદી વિદ્યાર્થી થઇ શકતા નથી. હું જ્યારે શિકાગો યુનિર્વાર્ટ્સટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રથમ એક વર્ષ સુધી Special student રહ્યા હતા અને ત્યાર પછી સનદી વિધાર્થાં થયેા હતા. આ પ્રકારે પ્રત્યેક વિશ્વવિદ્યાલયના ભિન્ન ભિન્ન નિયમે હોય છે; માટે જે ભારતીય વિદ્યાર્થીને અમેરિકાની યુનિ- વર્સિટીમાં દાખલ થવાની પૃચ્છા હોય તેણે અહીંની Entrance સુધીતી પરીક્ષા તો અવશ્ય પાસ કરી લેવી જોઇએ. જો તે એમ કર્યાં વિના ચાલ્યું જશે તે તેને ત્યાં જઇને હાઇસ્કૂલની પરીક્ષા પાસ કરવી પડશે. અમેરિકામાં વિદ્યા પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવનાર કાષ્ઠ પણ વિધાર્થી તેનાથી વિચત રહી શકતા નથી. આ વિષે ભારતીય છાત્રાએ લેશ પણ ભય રાખવાની જરૂર નથી. પ્રશ્ન ૧૦–શું કાઇ સર્ટિક્રિક્રેટ સાથે લેવાની જરૂર છે ? ઉત્તર—અલબત્ત, જે વિદ્યાર્થીએ મૅટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી હોય તેણે પોતાના હેડમાસ્તરની પાસેથી એક સારી ચાલચલણુનું સર્ટિફિકેટ, એક હાઇસ્કૂલની ડીગ્રીનું સર્ટિફિકેટ ત થી તે હાઇસ્કૂલના રિપેર્ટ સાથે લઇ લે કે જેથી અમેરિકન યુનિવર્સ ટીના પ્રેસિડેન્ટને ભારતીય હાઇસ્કુલની સ્થિતિ વિદિત થાય. જે વિદ્યાર્થીએ એક્.એ. ની પરીક્ષા પાસ કરી હોય અથવા એફ્. એ. સુધી અભ્યાસ કર્યા હોય તેણે પોતાની કૉલેજ ના પ્રેસિડેન્ટની પાસેથી તેટલા અભ્યાસનુ* Credit certificate લખાવીને સાથે લઇ લેવું. આ ક્રિકેટમાં તે વિદ્યાર્થીએ કોલેજમાં જે વિષયના એક દર જેટલા કલાક અભ્યાસ કર્યો હ્રાય અને તેમાં જેટલીયેાગ્યતા ધરાવતા હેય તે લખાવી લેવું. આવુ સક્રિકેટ મળવાથી વિદ્યાર્થીને અમેરિકામાં