પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નેત્તર રૂપે) ડીગ્રી પ્રાપ્ત કરવાની સુગમતા થશે. જે ભાઇ એન્ડ્રેસમાં નાપાસ થયા હોય તેણે પણ પાતાના હેડમાસ્તરની પાસેથી એવુ ટિકિટ લખાવી લેવુ' કે જેમાં તેના પસાર કરેલા વિષયોના અભ્યાસના કલાક લખેલા હોય; કારણુ કે અમેરિકાની યુનિવર્સિટીમાં Crelit કલાકેશના હિસાબે મળે છે. ઉદાહરણાર્થે એક વિધાર્થીને બી. એ. ની પરીક્ષા પાસ કરવામાં ૧૨૮ Creditsની જરૂર પડે છે. અર્થાં વર્ષમાં વિદ્યાર્થી ૧૬ Credits લે છે. પ્રતિસપ્તાહ ૧૬ કલાક વિશ્વવિદ્યાલયમાં અ ભ્યાસ કરવાથી ૧૬ Crelits ગણાય છે. આ હિસાબે એક વર્ષના ૩૨ Credits થાય છે; આ પ્રમાણે ચાર વર્ષ અભ્યાસ કરી ૧૨૮ Credits મેળવવાથી બી.એ. ની ડીગ્રી મળે છે જે છાત્ર હાશિયાર હાય તે કાવે તે પ્રતિસપ્તાહ ૧૬ થી અધિક કલાક અભ્યાસ કરીને ત્રણ વર્ષમાંજ બી. એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી લે છે; પરંતુ આમ કરવાને માટે તેને પ્રેસિડેન્ટની પાસેથી ખાસ આજ્ઞા લેવી પડે છે. પ્રશ્ન ૧૧-શું અમેરિકામાં દાખલ થતી વખત શારીરિક ત- પાસ પણ થાય છે? ૨૫૩ ઉત્તર-—જ્યારે કાઇ ભારતીય સજ્જન કંઇ ભારતીય અંદરથી અમેરિકા જવાને ઉપડે છે ત્યારે ત્યાં પ્રથમ તેની શારીરિક તપાસ થાય છે; અને જ્યારે તે અમેરિકાના કાઇ બંદરે ઉતરે છે ત્યારે બીજી વાર તેની શારીરિક તપાસ થાય છે. ભેદ માત્ર એટલો જ છે કે ભા રતીય અંદરપર ડૉકટર બાહ્ય સફાઇ અધિક જુએ છે. જો કપડાં મેલાં હોય તે બાષ્પસ્નાન કરાવવામાં આવે છે. જે ત્રીજા વર્ગના મુસાફર હાય છે તેનાં સર્વ કપડાંને આવું સ્નાન કરાવવામાં આવે છે; પર તુ ઉચ્ચતર વર્ગના પ્રવાસીએની સાથે આવું વર્તન કરવામાં આવતું નથી. તેમના કેવલ નાડી સ્પર્શ કરવામાં આવે છે. અમેરિકન બદર પર જે શારીરિક તપાસ થાય છે તેમાં આખાની