પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
અમેરિકાનો પ્રવાસ

૨૫૪ અમેરિકાના પ્રવાસ પરીક્ષા અધિક કરવામાં આવે છે. ટુ નજર ( શાર્ટસાઇટ )વાળાઓને રાકવામાં આવતા નથી; પરંતુ જેમને ખીલ વગેરે રાગ હોય તે પ્રવા- સીને પાછા ફેરવવામાં આવે છે. બીજીકાઇ બિમારી હોય તાપણુ આવુ જ વર્તન કરવામાં આવે છે. પ્રશ્ન ૧૨-આત્માવલંબી વિદ્યાર્થીએ શુ કરવુ ? ઉત્તરજે વિદ્યાર્થીએ પોતાના બાહુબળથી ધન કમાઇ અમે રિકામાં વિધાર્જન કરવા ઇચ્છતા હોય તેમણે સાથી પહેલાં મજુરી કરવાની આદત પાડવી નેઇએ-વર્ણનું જીરું અભિમાન છેડી સર્વ પ્રકારની મજુરી કરવાના અભ્યાસ પાડવા જોઇએ. તેમણે અહીંથી એછામાં ઓછા ૮૦૦ રૂપિઆ અવશ્ય પોતાની સાથે લઈને નીકળવું જોઈએ. આથી તે નૂર ભરશે અને દેખાડવાને માટે પૂરતા રૂપીઆ તેમની પાસે રહેશે; અને જ્યારે તેએ અમેરિકા પહોંચી નય ત્યારે તેમણે ત્યાંનાં દૈનિક પત્રો વાંચ્યાં કરવાં. આ પત્રાના પાછલા ભાગમાં help wanted એવા મથાળાવાળી જાહેર ખખર રહે;છે, તેમાં જે કામ પોતાના મનગમતું હોય તે વિષે તપાસ કરવી. જે તેમે યુનિવર્સિટીમાં દાખલ થયા હોય તે તેમણે ત્યાંના Employment Bureauની પાસે કામની માગણી કરવી. જે આ રીતે પણ કામ ન મળે તે ઘેરઘેર ભ્રમણુ કરીને કમની તપાસ કરવી. આમ કરવાથી તેમને અવશ્ય કામ મળી જશે. પ્રશ્ન ૧૩-શું કેઇ એવા હુન્નર છે કે જે શીખવાથી એક ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં જઇ સહેલાઇથી ધવ મેળવી વિધા ધ્યયન તથા પેાતાના નિર્વાહ કરી શકે ? ઉત્તર-હા, એવા અનેક હુન્નરેશ છે કે જે શીખી લેવાથી નિર્ધન ભારતીય વિધાર્થીઓને અમેરિકામાં ધન કમાવાની સુગમતા પડે છે. ઉદાહરણાર્થે, દિ કોઇ છાત્ર નામું લખવુ' Book-keeping,