પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રમાત્તર રૂપે) ૨૫૫ રાઇપરાઇટિંગ, ર્ટિહેન્ડરાઇટિંગ, મેટર હાંકવી, ગાય દોહવી, ધેડાની રખવાળી કરવી, ઘડીઆળ સમારવી, "ોડા શીવવા, હાથ જોવા (સામુદ્રિક), મેનાંથી ગેળા કાઢવા, શરીરમાં લોઢાની સીકે આરપાર ભેાંકવી, બાગરાના તમાશા, જન્મપત્રી બનાવવી, આગ પર ચાલવું, કુસ્તી કરવી તથા અન્ય કોઈ ભારતીય ખેલ જાણુતા હોય તો તે અમેરિકા જ પોતાનું કામ સહેલાઇથી કરી શકશે. ચેડું સુતારી કામ શીખવાથી પણ ઘણા લાભ થશે. તે તે મેમારીનું કામ જાત હશે તે તેને વિશેષ લાભ મળશે; કારણ કે કુશલ મેમારને પર વીસ રૂપિઆથી આ રાજ મળતે નથી. તાત્પર્ય એ છે કે દિ ભારતીય છાત્ર કા ન કેઇ ધધા પોતાના દેશીજ શીખાને ત્યાં જાય તે તેને ધન કમાવામાં તથા વિદ્યાભ્યાસ કરવામાં ઘણી સુગમતા મળશે. જે છાત્રેની પાસે બિલકુલ ધન નહિ હોય અને જેએ સ્ટીમર- પર · કામ કરીને અમેરિકા જવા માગતા હોય તેમના માર્ગમાં મેટાં વિઘ્ના હાય છે. યદિ તેમને રગ સુંદર હાય અને તેમને માંસાહાર પ્રત્યે ધૃણા ન હાય તો તેમને કામ મળી શકશે; કારણ કે મુંબઇ આદિ બંદરાપર એવાં પુષ્કળ જહાજો આવે છે કે જેમાં ખલાસીએની પ્રાયઃ આવશ્યકતા રહે છે. તેમાં ભરતી થઇ જવુ તે ઝાઝું કર્ડિન નથી, પરંતુ મળેલું કામ નિભાવવુ ભારતીય છાત્રને માટે કાન છે. પ્રશ્ન ૧૪શું સંસ્કૃત જાણનાર વિદ્યાર્થી ત્યાં પોતાના નિર્વાહ- પૂરતું ધન કમાઇ પોતાના વિધાભ્યાસ સંપૂર્ણ ન કરી શકે ? ઉત્તરએમ બની શકે અને ન પણ બની શકે. જો સસ્કૃત જાણનાર વિદ્યાર્થી બેસ્ટન, શિકાગે, ન્યૂયોર્ક, આદિ શહેરની કાઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હાય તે તેને કાઇ સંસ્કૃતને વ્યસની અમેરિકન–પુરુષ વા સ્ત્રી-મળી આવે એ સંભવિત છે; પરંતુ એને વિશ્વાસે અમેરિકા જવુ' એ ભૂલ છે. તેને કાઇ સંસ્કૃતના વ્યસની મળે