પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ઉત્તરઆવા વિધાર્થીઓએ સર્વ પ્રકારનાં કષ્ટ સહન કરવાને તૈયાર રહેવું જોઇએ. મારે આ નિયમનું પાલન કરવાને માટે બહુ મુશ્કેલીઓની સામે થવું પડયું હતું. અહીં'આંધી જતી વખત વહાણુમાં જાતે રસે કરવાના પ્રવ થાય તે ધણું સારૂં; પરંતુ એવે પ્રાધ ન થાય તે વહાણુના રસાઇઆને હાથમાં લેવા જોઇએ. તેને કાંઇ દક્ષિણા આપશે તે તમારું કામ થશે અને તે માંસ રહિત ચીજો આપવાના પ્રખધ કરી દેશે. જ્યારે તમે અમેરિકા પહેાંચી ગયા એટલે ત્યાં તે ફળફળાદિ, દૂધ, માખણ વગેરે પુષ્કળ ચીજો મળી શકશે. ત્યાં હોટેલમાં જાએ તેા બહુ સાવધાનીથી ખાવાનું માગો; કારણ કે ત્યાં અધિક ખાદ્ય પદાર્થાંમાં માંસ, ઈંડાં, ચરબી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં જનારે હોટેલના નેકરને પૂછીને સારી રીતે માહિતી મેળવી લેવી જોઇએ, નહિં તે માંસ ગુપચુપ પેટની અંદર પ્રવેશી જશે અને પુનઃ અહાર નીકળશે નહિ. મેટાં મેટાં શહેશમાં શાકપ્રધાન હોટલે! પણ છે; પરંતુ નવા માણસેાતે તેને પત્તા મળવા મુશ્કેલ થઇ પડે છે, અને પૂછવાથી તેને પત્તા મળતા નથી; કારણ કે ત્યાંના અધિક લોકા માંસ ખાય છે અને તેઓ શાપ્રધાન હાટેલાના સંબંધમાં કાંખ પણ જાણતા નથી. હા, જે કાઇ Drug store માં જઈને શહેરની Directory મેળવી તેમાં Vegetarian cafe ની તપાસ કરવામાં આવે તા તેના કાંઇક પત્તા મળે એવા સભવ છે. ૨૫૮ પ્રશ્ન ૧૯શુ કોઇ મિડલમાં પાસ થયેલે છાત્ર અમેરિકા જઇ લાભ મેળવી શકશે ? ઉત્તર—શા માટે નહિ ? કા હૈાય અને તે અમેરિકા ચાલ્યેા જાય મેળવશે. અમેરિકામાં તે હિમ્મતની છોકરા કાંઇ પણુ ભણ્યા ન તો તે પણ ત્યાં સારા લાભ જરૂર છે. વિદ્યાભ્યાસને માટે