પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે) ૨૫ સર્વ માર્ગ ખુલ્લા છે. મિડલમાં પાસ થયેત્રે વિધાર્થી ત્યાં જઇ હાઇ- સ્કૂલમાં દાખલ થઇ ત્યાંની પરીક્ષામાં ઉત્તીણ થઇ યુનિવર્સિટીમાં પ્રવિષ્ટ થઇ શકે છે. પ્રશ્ન ૨૦-ઉતરતી વખતે કોઇની પરવાનગી લેવી પડે છે ? ઉત્તર-મે પ્રથમ જ જણાવ્યું છે કે અમેરિકન બંદરે આપણે ઉત- રીએ કે તરતજ યુનાઈટેડરટેટસના અમલદાર આવીને આપણને પ્રશ્ના પૂછે છે. સ, આ અમલદારાની જ પરવાનગી સમજી લેને ! તમને કોઈ રાગ નહું હશે અને દેખાડવા જેટલા રૂપીઆ તમારી પાસે હશે તા તેઓ ઉતરવાની પરવાનગી આપી દેશે. પ્રશ્ન ૨૧-~-અમેરિકાના કયા ભાગમાં કામ મળવાની સુગમતા છે. ઉત્તર—અમેરિકાના પશ્ચિમ ભાગમાં આવેલાં સંસ્થાનામાં કામ સહેલાઈથી મળી શકે છે. કલિકાર્નિયા, ઓરેગાન, વોશિંગ્ટન, આઇ- ડાહા, માન્ટાના વગેરે સંસ્થામાં કામ પુષ્કળ હોય છે. ત્યાં ગરમીની ઋતુમાં તા માણુસને શેાધી શેાધીને કામ કરાવવાને લઇ જાય છે માણસને આજીજી કરવામાં આવે છે. તે સમયમાં રાજ સાડાસાત રૂપી સુધીની મંજુરી મળે છે. પ્રશ્ન રરઅમેરિકામાં રહેતા મૂકવાના શેપ્રભુષ હોય છે અને મકાનનું ભાડું વગેરે શું પડે છે ? ઉત્તર-અમેરિકામાં લેકે અંગ્રેજી પોશાક પહેરે છે, પરંતુ તેની ફેશનમાં ચેડા ભેદ છે; માટે ભારતવર્ષથી જનારાએ અહીંથી ઘણાં કપડાં શીવડાવી જવાં નહિં. ત્યાં જઇને તૈયાર કપડાં ખરીદી શકાશે. અમેરિકામાં રહેવાને માટે એરડા મળે છે. કેાઇ ઓરડાનું માસિક ભાડું ૨૪ રૂપીઆ અને કાઈનું ૩૦ રૂપીઆ હાય છે. જેવા એરડા તેવું ભાડું પડે છે. જે વિદ્યાર્થી વિશ્વવિદ્યાલયના આડંગ હાઉસમાં રહેવા ભાગતા હોય તેને વિશેષ ભાડું આપવું પડે છે. કાઈ કાઇ વિશ્વવિદ્યાલયમાં