પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ઓછું ભાડું પણ હોય છે. ભિન્ન ભિન્ન વિદ્યાલયેામાં ભિન્ન ભિન્ન પ્રય છે. આ આરડામાં ભાજનના પ્રબંધ થઇ શકતા નથી. આથી વિદ્યાર્થીએ કાંતા યુનિવર્સિટીના હૉટલમાં જાય છે કે કાંતે તેની નિટના કે હોટેલમાં જાય છે. કપડાં ધોવરાવવાનો ખર્ચ આ પ્રમાણે છે:-અમીસના આના પચ, ટૅાલરના પાંચ પૈસા અને અંદરના બદનના ચાર આના સુધી. હજામત જાતેજ કરતાં શીખવું જોઇએ. હજામસાર કર્મના આ ના અથવા ૧૫ સેન્ટ લે છે. આલ કપાવવા હાય તે તેર આના આપવા પડે છે. બાકીના ખર્ચ ભારતવર્ષ કરતાં અનેકગણા વધારે છે. સાધારણ રીતે કુલ માસિક ખર્ચ ૬૫ રૂપીઆ થાય છે. એટલામાં એક વિદ્યાર્થી આનદપૂર્વક પેાતાને નિર્વાહ કરી શકે છે. મકાનની તલાસ કરવી હેય ત્યારે પણ દૈનિક પત્ર વાંચવાં જોઇએ. તેમાં ઘરેાનાં વિજ્ઞાપન હોય છે. મહેલ્લે મહેલ્લે બ્રમણુ કરીને પણ મકાનની તલાસ કરી શકાય છે. ઉભય બાજુએ શ્વેતા જવું જોઇએ. જે ઘરમાં એરડા ખાલી હોય તેની ઉપર RS TO Rent-Furnished-Unfurnished Rooms-House let આદિ શબ્દો લખેલા હોય છે. જે ઘરમાં આરડે ખાલી જણાય તે ઘરનું બટન દબાવવું. ઘરની સ્વામિની આવીને બારણું ખેલશે. તેને પૂછીને સર્વ પ્રશ્નધ કરી લેશે. વાત અતિ સભ્યતાપૂર્વક કરવી જોઇએ. જે ઘરમાં પુરૂષો રહેતા હૈાય તે ઘરની સ્વચ્છતા જાળવવા પ્રત્યે પૂર્ણ ધ્યાન આપવુ જોઇએ. આમ તેમ ચૂકવું નહિ બેઇએ. તે દેશમાં પ્રાતઃકાળમાં સ્નાન કરવાના રિવાજ નથી. દિ આખું ઘર આપણા અામાં હોય તો કાંઈ હરકત નહિ, જ્યારે ઇચ્છા થાય ત્યારે નહા એ, નહિ તા પેારે અથવા રાતે સૂતા પૂર્વે નહાવુ જોઈએ. પ્રાતઃ- કાળમાં શાચ કરવા જવુ હોય ત્યારે એવી ધીમી ચાલથી જવું કે