પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪
અમેરિકાનો પ્રવાસ

૨૬૪ અમેરિકાને પ્રવાસ The good old plan; That he should take who has the power; And he should keep who can. કારણ કે પાશ્ચાત્ય દેશની સભ્યતા આ એક સિદ્ધાંત પર ઉભેલી છે. જે વિદ્યાર્થીએ અમેરિકા જવા માગતા હેાય તેમણે હમ્મેશાં નિર્ભય રહેવું જોએ અનેકદિપણુ કાઇથી ડરવું જોઇએ નહિ. જો કેાઇ ગેરા કદિ ઘેાડ કરે અથવા ગાળ દે તે તત્કાળ તેને મેથી- પાક આપવા માંડવા જોઇએ. આમ કરે તેજ એ દેશમાં મનુષ્ય પ્રતિષ્ટા તથા સન્માનપૂર્વક રહી શકે છે. પ્રશ્ન ૨૪માં કયા પ્રકારની મજુરી મળે છે ? ઉત્તર-~-અમેરિકામાં વિદ્યાર્થીને દરેક પ્રકારનું કામ કરવું પડે છે. ગ્રીષ્મઋતુમાં ખેતરામાં જઈને કામ કરવાનું હોય છે; અથવા ખા- મામાં જઇ ફળ વીણવાનાં હોય છે; અથવા તિસ્તતઃ Hops વીષ્ણુ- વાનાં હાય છે. વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા જવાનું હોય તે સમ- યમાં દિ વાસણ માંજવાનું, દિ મકાન વાળવાનુ, દિ ચૂલામાં ખળ- તણુ ખાળવાનું, કર્દિ બ્રાસ કાપવાનું એવાં એવાં કામે કરવાનાં હાય છે. જે મજુરીનેજ ધા કરતા હોય તેમણે તે સ્થાયી નોકરી શેાધી કાઢવી જોઇએ. ઘણા ધંધાદારી મજુરા લાકડાંની મીલે, રેલ્વેની સડા તથા મેટા મેટા જમીનદારાનાં ખેતરેપર કામ કરે છે. તેઓ આખુ વર્ષ ત્યાં કામ કરે છે. તેમને છ રૂપીઆથી સાત આઠ રૂપીઆ સુધીના રાજ મળે છે. કોઇ કોઈ વર્ષે એથી કદાચ આછે રાજ પણ મળે. જે વર્ષમાં પ્રેસિડેન્ટની ચૂંટણી થવાની હોય છે તે વર્ષમાં વ્યાપાર જરા મંદ પડી જાય છે. તે વર્ષમાં મજુરાની માગણી જરા ઓછી હોય છે. અસ ! આવાંજ કામા અમેરિકામાં આપણા લેાકેદ કરે છે. આ પણા પૈકી ધણા ચેડા લીકા દુકાનદારી અથવા ફેરીના ધંધો કરે છે.