પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે) ૨૫ વસ્તુત: આપણા દેશના બુદ્ધિમાન લેાકાએ તેદેશમાં જઈ વણજ વેપાર કરી ત્યાંનું ધન અર્હી લાવવું જોઇએ; પરંતુ તેમને તે! કદિ સ્પાઁ- સ્પવિચારમાંથી નવરાશ મળતી નથી. બિચારા મજુર લેકા ત્યાં જઇ પોતાના પુરૂષાર્થથી ધન કમાઇ પોતાની શક્તિ અનુસાર દેશનુ તિ સાથે છે. પ્રશ્ન ૨૫-~~એન્જીનિયરીંગ વગેરે શીખવાને માટે તે દેશમાં ફાઇ સારૂં વિશ્વવિધાલય છે? કૃપા કરીને એ પણ જણાવે કે તે દેશમાં વિધાના અભ્યાસ માં કરો ? ઉત્તરપેન્સીલવેનિયાના પિટસબર્ગ શહેરમાં મી. કારનેગીએ એક અતિ વિશાળ વિશ્વવિદ્યાલય સ્થાપિત કર્યું છે. તેમાં પ્રત્યેક પ્રકારની શિવિદ્યા શીખવવામાં આવે છે. તેમાં ભારતીય છાત્રા સુએધી એન્જી નિયરીંગનુ કામ શીખી શકશે; અને તેમાં ખર્ચ પણ ઘણા થેડા પડશે. એમ તો અમેરિકાનાં સર્વ સસ્થાનેતી યુનિવર્સિટીએમાં એન્જી નિયરીંગની શિક્ષા આપવામાં આવે છે; પરંતુ કારનેગી વિશ્વવિદ્યાલય ખાસ આ હેતુથીજ સ્થાપિત કરવામાં આવ્યું છે. જે કાને ત્યાંની વિશેષ માહિતી મેળવવી હોય તે “ The Registrar Carnegie Technical Institute, Pittsburg. Pa, IT. S. A. એ સીરનામે પત્ર મેકલવા અને તેનુ કૅટલેગ મગાવી લેવું. જે મહાશય દવિદ્યા શીખવા માગતા હોય તેમણે ન્યૂયૅાર્ક, શિકાગા, એસ્ટન આદિ કોઇ મોટા શહેરમાં જઇ એ વિદ્યા શીખવી. આ શહેરામાં એ વિદ્યા શીખવનારી શાળાઓ ખુલેલી છે. પ્રશ્ન ૨૬અમેરિકામાં નાઇટ સ્કૂથને પ્રબંધ કેવા છે ? ઉત્તર-અમેરિકામાં ભાગ્યેજ કેમ એવું માટું શહેર હશે કે