પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ જેમાં નાઇટ સ્કૂલ ન હાય. આ સ્કૂલેમાં જેમને દિવસે ફુરસદ ન હાય તેમને ભણાવવાના પ્રાધ કરવામાં આવ્યે છે. કારનેગી વિશ્વવિદ્યા- લયમાં પણ રાતના ભણાવવાના પ્રખ્ય છે. આ પ્રકારે જ્યાં જ્યાં મજુરીને ધંધા કરનારા લોકે! ભણવાના શાખ ધરાવતા હોય ત્યાં ત્યાં આવી નાઇટફૂલો સ્થાપિત થઇ છે. આવી સ્કૂલેામાં ફી અધિક હાતી નથી અને પ્રત્યેક વિષય સુશિક્ષિત અધ્યાપકો દ્વારા શીખવવામાં આવે છે. ભારતીય સજ્જનેએ આ વાતની ચિંતા રાખવી નહિ. તેમને અમેરિકામાં વિધાધ્યયનની હરપ્રકારની અનુકૂળતા મળશે. તે દેશમાં કેવલ જે માણસને વિદ્યાભ્યાસ કરવાની ઇચ્છા ન હોય તેજ વિદ્યા- રહિત રહે છે. પ્રશ્ન ૨૭—-અમેરિકાની ઋતુ કેવી છે ? ઉત્તર અમેરિકામાં શીત અધિક પડે છે. ઉત્તર તથા પૂર્વ ભાગનાં સંસ્થાનમાં પુષ્કળ ખર પડે છે. મધ્યભાગનાં સ્થાનમાં પષ્ણુ પુષ્કળ ખરક પડે છે. અલબત્ત, પશ્ચિમ તથા દક્ષિણ ભાગનાં સસ્થાનમાં નામ માત્રનું બરફ પડે છે. પૅસિક્રિકકાસ્ટ તરફ્ આવેલાં સંસ્થા- નામાં અધિક ઠંડી પડતી નથી. દક્ષિણ કૅલિફોર્નિયા તા સંપૂર્ણતઃ આપણા દેશ જેવાજ છે. અકટોબર માસમાં શીત ઋતુને આરંભ થાય છે, તેનુ જોર છેક મે માસમાં કાંઇક નમ પડે છે. તે દેશમાં બહાર સૂવાના રિવાજ નથી. સર્વે ઋતુઓમાં લોકો અંદર સુએ છે. અમેરિકાની ઋતુ ભારતીય લોકને માફક આવે એવી નથી; કારણ કે આપણા લાર્કા અધિક શીત સહન કરી શકતા નથી. તેમને શીત ઋતુમાં ઘણું કષ્ટ સહન કરવું પડે છે. જૂનના આર્ભમાં ગરમીની મેાસમ ખુલે છે અને સપ્ટેમ્બર પર્યંત સારી ગરમી રહે છે. જાનથી સપ્ટેમ્બર સુધીના મહિના શુષ્ક હોય છે અર્થાત્ તેમાં વર્ષાદ થતા નથી. દિ એકાદ