પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે ) ૨૬૭ ઝાપટું પડે તે પડે. ભારતીય સજ્જનેએ અમેરિકામાં શીત સહન કર્- વાને તૈયાર રહેવું જોઇએ. પ્રશ્ન ર૮-યદિ કોઇને કોઇ વિષય સર્વથા જુદા શીખવા હાય તા તેણે તે માટે શું કરવું ? ઉત્તર-અમેરિકામાં પણ ભારતની પેઠે ટયૂશન આપવાના રિ- વાજ છે. ખાસ વિષય શીખવનારા શિક્ષકો ત્યાં મળે છે, તેમને કાંઇક ફી આપવાથી અભ્યાસ કરી શકાશે. તેઓ આછામાં ઓછી ફી દર કલાકે દોઢ રૂપી લે છે. કૅલેજોમાં પણ એક ખાસ વિષય શી- ખવાના પ્રમુધ કરી શકાશે; પરંતુ તે માટે પ્રેસિડેન્ટની આજ્ઞા લેવી પડે છે. આ પ્રકારે જેને જે વિષયને અભ્યાસ કરવા હાય તે તે વિષયના પ્રાધ કરી શકશે. વિદ્યાર્થીએ આ બાબતના નિર્ણય અમે રિકા જઈને કરી શકશે, અહીં તે સબંધે અધિક લખવું વ્યર્થ છે. પ્રશ્ન —અમેરિકન વિશ્વવિદ્યાલયમાંથી ડીગ્રી લઈને આવેલે ભારતીય છાત્ર આપણા દેશમાં શે લાભ મેળવી શકશે ? ઉત્તરઆ પ્રશ્નના ઉત્તર શું આપી શકાય એમ છે ? તેને આધાર વિષયની ઉપર છે. જે છાત્ર જે વિષયને પતિ થશે તે તે વિષયના જ્ઞાનદારા પોતાને તથા પાતાના દેશને લાભ કરી શકશે. મારૂં ધારવું તો એમ છે કે આપણા છાત્રાએ કલાકાશય શીખવાના વિશેષ પ્રયત્ન કરવા જોઇએ. આપણા દેશમાં વૈજ્ઞાનિક રીતિથી મકાન બાંધવાં જોઇએ. આપણા છાત્રો અમેરિકામાં બે ત્રણ વર્ષ સુધી રહીને Architecture ના અભ્યાસ કરે તેા આપણા દેશને બ્રા મોટા લાભ થાય. ત્રિાનાં ચક્ર બનાવતાં તથા તેને ઉપયોગ કરતાં શીખવું કેટલું આવશ્યક છે? આપણા ઢેકા સારા જોડા તો સીવી રાકતાજ નથી. આપણને નાની નાની ચીજોને માટે અન્ય દેશોનુ શરણ લેવું પડે છે. ‘શિક્ષા’ એ શી વસ્તુ છે તેનુ પણ હજી આપણને