પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
અમેરિકાનો પ્રવાસ

Re અમેરિકાના પ્રવાસ પૂરૂંપારૂં જ્ઞાન નથી. આપણે કાલબિયા યુનિવર્સિટીમાં જઇ વૈજ્ઞાનિક શિક્ષાપ્રણાલી શીખવી જોઇએ અને આપણા દેશમાં આવી તેને પ્રચાર કરવા જોઇએ. આપણે છત્રી, કાગળ, પેન્સિલ, ખાંડ, ખેડા, કાચ, પેચ, નાના નાના સચાએ વગેરે સેકડે! વસ્તુઓ બનાવવાના હુન્નર અમેરિકા જઇને શીખી શકીએ એમ છે. વૈજ્ઞાનિક રીતે કૃત્રિકર્મ કરતાં શીખવાની આ દેશમાં કેટલી બધી જરૂર છે? આપણે અમેરિકાની કૃષિવિદ્યાની પાઠશાળાઓમાં કૃષિવિજ્ઞાન શીખી આપણા દેશની કૃષિ સુધારવી જોઇએ. તે શિવાય કળાનો ઉદ્યોગ (Fruit Industry ) એટલો બધે મહાન છે કે તેના દ્વારા આપણા દેશને કરડે રૂપીઆની આમદાની થઇ શકે એમ છે. આપણા દેશના લોકોએ ફ્ળાના ઉદ્યોગ શીખવા જોઇએ. અમેરિકાના લેકે એ ઉદ્યાગદ્વારા અબજો રૂપીઆ કમાય છે. આપણા લોકો જો કૃષિ અને ફાના ઉદ્યોગ- પ્રત્યે અધિક ધ્યાન આપે તે તેએ પેાતાની દરિદ્રતા શીઘ્ર દૂર કરી શકે એમ છે. મંત્રા ચલાવતાં શીખવાને માટે આપણા છાત્રાએ અમેરિકાનાં કારખાનાંમાં જઇને કામ કરવું જોઇએ. તેમણે યંત્રના પ્રત્યેક ચક્રના ઉપયેામ નવા જોઇએ. સેકડા વિધાર્થીઓને કૈવલ મંત્ર કામ શીખ- વાને મોકલવા જોઇએ. પ્રશ્ન ૩૦-ખર્ચને માટે કયા પ્રકારના શિક્કા સાથે લઇ જવા જોઇએ ? નેટ, હુંડી અને પૈડ એમાંથી શું અધિક અનુકૂળ થઇ પડશે ? લઈ ઉત્તર-અગ્રેજી પાંડ સર્વ સ્થળે ચાલે છે, માટે જો ઘેાડા પૈસા જવા હાય તા તે પાતાની પાસે રાખવા સારા છે. ઘણા પૈસા લઈ જવા હોય તે કોઇ એકની હુંડી ન્યૂયોર્કની કાઈ બૅંકને નામે કરાવી લેવી. હિંદુસ્તાનના રૂપીઆ પોતાની સાથે કદિ પણ