પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે) રાખશે નહિ, કારણ કે ચાંદીના ભાવ વખતોવખત વધે ઘટે છે અને સેાનાના ભાવ પ્રાયઃ એકસરખે રહે છે. ખાસ કરીને આ મામતમાં જગતના કેઈ પણ ભાગમાં અંગ્રેજી પાંડ ઘણા ઉપયોગી થઈ પડશે. ચાલ્યા જા, અગ્રેજી પાંડ સર્વત્ર ચાલશે. પ્રવાસીને ચૂરેપના માર્ગે જવું હોય તો આ વાતનું હમેશાં ધ્યાન રાખવું કે તેની પાસે ઇટલી, કાન્સ વગેરે દેશૅ!ના અધિક શિપ્રા ન હોવા જોઈએ. જ્યારે વહાણા જઇને એ દેશનાં દરે મુકામ કરે અને થોડા શિકાની જરૂર હોય તો કોઈ મોટી શિર્કા વટાવશે નહ બનતાં સુધી નાના સિક્કાથી પોતાનું કામ ચલાવી લેવુ; કારણ કે અમેરિકામાં એ શિ બિલકુલ ચાલતા નથી અને ચીન, જાપાનના શિકાએની પણ એજ દશા છે. પ્રશ્ન ૩૧-અમેરિકામાં નાત જાતની કાંઇ નર્યાદા છે કે નહિ ? ઉત્તર-અમેરિકામાં આપણા લેાકાના જેવી નાત જાત ઈંજ નિહ. હા, રગને પક્ષપાત અવશ્ય છે. પશ્ચિમ ભાગમાં મન્નુરાકા એશિયાવાસીઓ પ્રત્યે ધૃણા પણ કરે છે. સ, આજ પ્રકારની અમેરિકન નાતજાત છે. પ્રશ્ન ૩ર-હિંદુસ્તાનની કી વસ્તુ સાથે લ જવાથી ત્યાં અધિક લાભ થવાના સભવ છે ? ઉત્તર—હિંદુસ્તાનનાં પીતળનાં વાસાની અમેરિકામાં સારી કદર થાય છે. લાકડાં તથા હાથીદાંતનાં કામને પણ ત્યાંના લોકે ઘણાં પસંદ કરે છે; પરંતુ કેઇ પણ ભારતીય પ્રવાસીને અમેરિકામાં કાઇની સાથે ખાસ પરિચય ન હોય તે આવી આવી વસ્તુઓ પેાતાની સાથે લઈ જવાની હું તેને સલાહ આપીશ નહિ. અજાણુ માણુસ જે આવી વસ્તુએ પાતાની સાથે લઇ જશે તો તે અવસ્ય ખત્તા ખાશે. ત્યાં મજુરીના દર અધિક હાવાથી અજાણુ ભારતીયને હાનિ થવાનાજ