પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ૨૭૦ સભવ છે. સાથી સારા માર્ગ તે એજ છે કે આપણા દેશમાં ભ્રમણ કરી આ સર્વ વસ્તુઆની કિમ્મતની તપાસ કરી તેના વેચનારાઓની સાથે પ્રબંધ કરવા જોઇએ. અમેરિકા ગયા પછી ત્યાંના લોકેાની સાથે ઓળખાણ કરીને માલ મગાવવાની વ્યવસ્થા કરવી જોઇએ. આ યુક્તિથી કામ કરવામાં અધિક લાભ થવાની આશા છે. સારી રીતે તપાસ કરવાથી કી ચીજને વેપાર કરવા તેની સમજ પડશે. તપાસ કર્યાં વિના પેાતાની સાથે ચીજ લઇ જવી અને ત્યાં જઈને આમતેમ ભટકયા કરવું એ અતિ હાનિકારક છે. પ્રશ્ન ૩૩-વ્યાપારી લેકે! અમેરિકામાં કાંઇ લાભ લઈ શકે એમ છે? ઉત્તર-હું આપણા શ્રીમત વ્યાપારીઓને સવિનય નિવેદન કરીશ કે તેમણે એક વાર અમેરિકા અવશ્ય જવું. ત્યાં જઈને બ્યા- પારનું નિરીક્ષણ કરવું. કોઇ માણસ વ્યાપાર સંબંધી સર્વ વાતાનુ યથાસ્થિત વર્ણન તમને આપી શકે એમ નથી; કારણ કે એ સર્વ વાતે નજરે જોવાની સાથે સબંધ ધરાવે છે. અમેરિકામાં જે લેાકા વ્યાપારના ધંધામાં પડે છે તથા જે લેાકાને પરદેશાની સાથે વ્યાપાર કરવાના હોય છે તેઓ સ્વયં પરદેશમાં જઇને આ સર્વ વાતાની તપાસ કરે છે; પરંતુ જે લેકેને અમેરિકામાં જ થોડી પુંથી સાધારણુ વ્યાપાર કરવાની ઇચ્છા હેાય તે જાપાનીઓની પેઠે વ્યાપા- રને આરબ કરી શકશે. તેમણે નાની નાની કળાની દુકાને, ચીટ, ખમીસ, કાલર આદિ વેચવાના સ્ટાર અથવા બિલિયર્ડ રૂમ Billiard Rooms ખાલી પેાતાનું કામ શરૂ કરવુ'; પછી તે ધીમે ધીમે પુંજી વધારી પોતાના વ્યાપાર વધારી શકશે. આ સર્વ કામે કરવાને સર્વો- ત્તમ માર્ગ તે એજ છે કે સાથી પહેલાં ત્યાં જવું અને ત્યાં જી ત્યાંના વ્યાપારના રંગ જોવા. પછી જેમ આવશ્યક લાગે તેમ કરવું.