પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે) ૨૦૧ ચીના અને જાપાની લેકે આમજ કરે છે; તેમને સફલતા પ્રાપ્ત થઇ છે. આપણને કામ ન મળે એમ ધારવાનું કાંઇ પણ યેાજન નથી. પ્રશ્ન ૩૪-અમેરિકામાં આપણા દેશના વ્યાપારી લેાકે! છે? અને જે હાય તે! તે શું કરે છે? ઉત્તર્હા છે. પૂર્વ ભાગમાં ન્યૂઝરેઝી નામનું એક સંસ્થાન છે તેમાં આપણા દેશના ઘણા મુસલમાને ફેરીનું કામ કરે છે. ન્યૂયોર્ક, એસ્ટન આદિ નગરમાં પણ આપણા દેશના કેટલાક લોકો અહીં તીને માલ વેચી દ્રવ્ય કમાય છે. દક્ષિણ ભાગનાં સંસ્થામાં ઘણા પઠાણા આપણા દેશથી શાલ દુશાલા મગાવી પુષ્કળ દ્રષ્ય કમાય છે. હિંદુઓને તે અમડાટે મારી નાખ્યા છે અને અભડાટથી બચેલા જે લોકો ત્યાં ગયા છે તેએ મજુરી સિવાય બીજું કાંઈ કામ જાણતા નથી. ભલા પંજાબના શીખ ખેડુતે વ્યાપારની વાત શુ જાણે? એ કામ તેા વૈશ્વેનું છે. એટલા માટે આપણા દેશના જે લોકોને શ્વિરે બુદ્ધિ આપી છે તેમણે દેશની બહાર જઇ મુસલમાની અંધુએની પેઠે ધન કમાવાને કટિબદ્ધ થવું જોઇએ. યુનાઇટેડ સ્ટેટસમાં એવુ એક પણુ શહેર નથી કે જેમાં થેડા ઘણા જાપાનીએ હાય. તેઓ ત્યાં જને જમીન ખરીદે છે, વસ્તી કરે છે, દુકાન ખાલે છે અને આ પ્રકારે પોતાના દેશને લાભ કરે છે. ભારતીય લેકાએ અત્યાર સુધી તેમ કર્યું નથી. એનું કારણ એ છે કે હજી સુધી દેશના શિક્ષિત લોકેાનું ધ્યાન અમેરિકા તરફ ખેંચાયું નથી. હું ઈશ્વરને પ્રાર્થના કરૂંછું કે હે પ્રભા ! તું મારા દેશબંધુએને એ તરફ શીઘ્ર ધ્યાન આપવાની અને પોતાના દેશનું દારિદ્રય દૂર કરવાની બુદ્ધિ આપ સાથે સાથે હું એટલું પણ જણાવી દેવુ આવશ્યક સમજું છું કે આપણા જે જે ભાઇ અમેરિકામાં વ્યાપારને ધધા કરે છે તે પાતાને ભારતીય કહેતા નથી, પરંતુ રાનવાસી કહે છે; કાણુ કે