પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
અમેરિકાનો પ્રવાસ

૨૭૨ અમેરિકાના પ્રવાસ ભારતવાસી કહેવાથી તેમનાં કામેામાં ઘણી બાધા ઉપસ્થિત થાય છે. એમ શા માટે અને છે? તેનું કારણ બુદ્ધિમાને સ્વયં સમજી લેવું. પ્રશ્ન ૩૫-શુ અમેરિકામાં ચીના અને જાપાની કાંઇ ભિન્ન ભિન્ન વ્યાપાર કરે છે ? તેમની સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન કરે. ઉત્તર-અમેરિકામાં ચીનાએ અને જાપાની ધંધા કરે છે. ચીનાએને માટે ભાગ કપડાં ધોવાનું કામ કરે છે. અમેરિકામાં કોઇ એવું નગર ભાગ્યેજ હશે કે જેમાં ચીના ધેખી ન હાય. થોડીક પુંછ લઈને એ લેક અમેરિકા આવે છે અને પોતાના પુરૂષાર્થથી ધીમે ધીમે શ્રીમંત બની જાય છે. સન્ત્રાન્સીસ્કાના ચીના અતિ શ્રીમંત છે. તેઓ મેટી મેટી વખારોના માલિક હાય છે. ચીના આનાં હોટેલ મેટાં મેટાં શહેરમાં છે, તે ચાપ ” કહેવાય કરે છે. આ હાટૅલે છે. તેમાં સર્વ પ્રકારના લેાકા આવીને ભાજન સારાં ચાલે છે. એ સિવાય ચીના લેકે પરંતુ તેમના મોટા ભાગ અમેરિકામાં મજુરી કરે છે. જા રાજગાર પણ કરે છે, હવે રહી જાપાનીઓની વાત. જાપાની લાકે ઘણે અરો ચીન- એથી આગળ વધેલા છે. તેમની ટેલ અને દુકાના પ્રાયઃ સર્વ શહેરામાં છે. જાપાની લેકે અમેરિકામાં ઘણી જમીન ખરીદે છે. તેમની વસ્તી વધતી જાય છે. કૅલિકાનિયામાં જાપાનીએએ અનેક લાખ ડૉલરાની જમીન ખરીદી છે. એ લોકે! કાટ્રકેટ લઇને પશુ કામ કરે છે. તે લાકે આપણા લોકાની પડે કૈવલ મજુરી કરીને સંતુષ્ટ થતા નથી, પરંતુ સર્વ પ્રકારનાં કામ કરે છે. જેવી રીતે આપણા લોકો નાટાલ, કંપકૅલેાની વગેરે દક્ષિણ આફ્રિકાનાં નગરામાં દુકાન ખાલી ત્યાંના અંગ્રેજ લોકોની પેઠે ધન કમાય છે તેવી રીતે જાપાની લોકો પણ અમેરિકામાં દ્રબ્યાપાર્જન કાર્યમાં નિમગ્ન થયેલા છે. મારા ભ્રમણમાં મેં નાના નાના સ્મામાં જાપાની વસ્તી જોઇ છે.