પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નાત્તર રૂપે) અહીં જાપાની લાકે ઘર આંધીને રહેલા છે. તે આસપાસની જમીન ખરીદી તેમાંથી નીપજેલી ચીજો શહેરામાં વેચે છે. લાસ- એન્જેલસની આસપાસ જાપાનીઓનાં ક્ષેત્રા જોઇ હુ બહુજ આશ્ચર્ય- ચકિત થયા હતા. મારા દેશબધુએ પણ જો ઉદ્યોગ કરે તો ત્રણું કરી શકે એમ છે. આપણે ઘરમાંથી બહાર નીકળવું જોઇએ અને ચીના તથા જાપાનીઓની પેઠે હિમ્મત કરી અમેરિકામાં દુકાનો ખાલી ખૂબ ધન પેદા કરવું જોઇએ; ત્યારે જ આ દેશનું વિત થશે. પ્રશ્ન ૩૬—કથી અમેરિકન યુનિવર્સિટીમાં ભારતીય છાત્ર થોડા ખર્ચથી વિદ્યાધ્યયન કરી શકશે ? ઉત્તર-પ્રાયઃ સમસ્ત સ્ટેટ યુનિવર્સિટીએ ચેડા ખર્ચથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. ક્યાંક થેડી એછી તા ક્યાંક થોડી વધારે ફી લેવામાં આવે છે. પશ્ચિમ ભાગતી યુનિવર્સિટીએમાં વિધાર્થી ઘણી ચેડી ડી આપીને વિદ્યા મેળવી શકશે. પ્રશ્ન ૩૭ અમેરિકાની કર્યા યુનિવર્સિટીમાં પેલિટિકલ ફા નામી ( સપત્તિ શાસ્ત્ર ) રાજનીતિ વિજ્ઞાન આદિનું સારું શિક્ષણ આપવામાં આવે છે? --- અ.પ્ર. ૧૮ ઉત્તર-આવા વિષયોના અભ્યસતે માટે ન્યાક, શિકાગો, કૅમ્બ્રીજ, મેડિસન, બૂરકલ, ટૅન્ક આદિ શહેરામાં ઘણી સારી સારી યુનિવર્સિટીએ છે. એ વિશ્વવિધાલયામાં મહારધર આચાર્ય એ વિષયાનું શિક્ષણ આપે છે. કાઇએ તેનાં કેટલોગ મગાવવાં હોય તે નીચે પ્રમાણે સરનામાં કરી પત્ર લખવા. The Registrar. University of Chicago, ૨૭૩ Chicago Ill. U. S.A.