પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
અમેરિકાનો પ્રવાસ

૨૭૪ અમેરિકાના પ્રવાસ The Registrar, Columbia University, New York City N. Y. U. S, A. The Registrar, Harward University. Cambridge Mass 1. s. A. પ્રશ્ન ૩૮~~પિટસબર્ગમાં જે કારનેગી વિશ્વવિદ્યાલય છે તેમાં ભારતીય વિદ્યાર્થીએ કાંઇ શીખી શકે એમ છે ? શીખ- ઉત્તરકારનેગી યુનિવર્સિટીમાં વિદ્યુત, રસાયન, વાણિજ્ય, ધાતુ, પુત્ર, ખનિજ પદાર્થ તથા આરાગ્ય સંબંધી વિદ્યા વવામાં આવે છે. સુતારી કામ, લુહારી કામ, વિધુત્નું કામ, એન્જીન આદિ બનાવવાનું કામ, લેઢું ઢાળવાનું કામ તથા તેનાં જાત જા- તનાં એજાર બનાવવાનું કામ, આવાં આવાં કામે ત્યાં શીખવવામાં આવે છે. ત્યાં મિકૅનિકલ એન્જીનિયર, ઇલેકિટ્રકલ એન્જીનિયર એવી ડીગ્રી મળે છે. લાલ - પ્રશ્ન સાંભળવામાં આવ્યું છે કે અમેરિકામાં કાળા રંગ- વાળાઓને ઘણું કષ્ટ સહન કરવું પડે છે, માટે તેની હકિકત કહે. ઉત્તર અમેરિકામાં એક કરાથી વિશેષ ખસીએ છે. જે હુબસીઓને આફ્રિકામાંથી જોરજૂલમથી પકડીને નવી દુનિયામાં લાવ- વામાં આવ્યા હતા, તેમના આ વશજો છે. આ લોકાને ઘેટાં અક રાંની પેઠે વેચવામાં આવતા હતા. ૧૭૮૩ માં જ્યારે અમેરિકાના લોકો સ્વતંત્ર થયા અને તેઓ મનુષ્ય માત્રના અધિકાર સમજ્યા ત્યારે તેમાં હબસીઓની વકીલાત કરનારા લોકો પણ પેદા થયા. શનૈઃ શનૈઃ સમ અધિકાર ના પ્રચારકાની સંખ્યા વૃદ્ધિંગત થઇ અને અમેરિકન સંસ્થામાં કાળા લોકના હકકોનું સંરક્ષણ કરનારા ઘણા