પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ તે સદા આપણા દેશવાસીએના હિતની ચિંતના કરે છે અને તે- મને માટે હરેક પ્રકારનાં કષ્ટ સહન કરવાના શ્રમ લે છે. ૨૭૬ સન્યાસીએ ચાહે મળેવા ન મળે, પરંતુ જે અમેરિકતેને વેદાંતના સ્વાદ લાગી જાય છે, તેઓ ભારતપ્રિય બની જાયછે. તે પાતાની શક્તિ અનુસાર ભારતીય વિદ્યાર્થીઓને વિદ્યાધ્યયનમાં સાહાચ્ય કરે છે. મારા કેટલાક એવા મિત્રો છે કે જેમણે દેવલ વેદાન્તની શિક્ષાને લીધે જ મારી સાથે મિત્રતા બાંધી હતી. પ્રશ્ન ૪૩—અમેરિકાની થિઆસાફ્રિકલ સભાએ ભારતીય છા- ત્રોની સાથે કેવુ” વર્તન કરે છે ? ઉત્તર-થિયેસેાફિકલ સભા પણ સદા ભારતના હિતનુ ચિંતન કર્યાં કરે છે. તે વિદ્યાર્થીઓને પણ થોડી ઘણી સાથ્ય કરે છે. મારા પોતાના અભિપ્રાય પ્રમાણે થિયોસાએ ભારતની બહાર આ ષણે માટે ઘણું ડયું છે. સન્માન્સિસ્કાની પાસે એકલેડ નામનું એક શહેર છે, ત્યાંની થિયેસેફિકલ સે!સાયટીએ આપણા મજુરોને ઘણી સહાય કરી હતી. શિકાગૅમાં મૅડમ હા નામની એક બાઈ છે, તે હુજ ધર્મપરાયણ સ્ત્રી છે. તેણે વીશ વર્ષથી માંસાડારના ત્યાગ કર્યો છે. તે વિદ્યાર્થીઓને હમેશાં સાહાચ્ય કરે છે. તાત્પર્ય એ છે કે અમેરિકન થિયોસક્િકલ સેાસાટીઓની તરફથી ભારતીય છાત્રોને ઘણી સાહાય્ય મળી શકે એમ છે; પરંતુ - ટલું ધ્યાનમાં રાખો કે આપણા કેટલાક નાલાયક વિદ્યાર્થીઓએ આ સેસાઇટીએદારા ઘણા અયિંત લાભ લીધા છે તેથી હવે તેમને જરા સાવધાનતાપૂર્વક કામ કરવું પડે છે. ત્યાં જનારા વિદ્યાર્થીઓ પ્રથમ અહીંથી કાઇ સારા થિયેસેક્રિસ્ટ વા વેદાંતી સજ્જનના ભલા- મણુપત્ર સાથે લઇ જાય અને ભલામણુપત્ર આપનાર પણ પેાતાનું કર્તવ્ય સમજી તે આપે તે ઘણું સારૂં; કારણુ કે બહારના લાકા