પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તરરૂપે)

અમેરિકા પથપ્રદર્શક ( પ્રશ્નાત્તર રૂપે ) આપણા આ બંધુએના આચાર જોઇને આપણી જાતિ વિષે પોતાના અભિપ્રાય નિશ્ચિત કરે છે. પ્રશ્ન ૪ર-અમેરિકામાં ભારતીય સ્ત્રીઓને ભણાવવાને પણ પ્રબંધ થઇ શકે એમ છે ? ઉત્તર—શા માટે ન ખતી શકે ? ત્યાં સ્ત્રીઓને માટે જુદી પાશાળા અને ા છે, તેમાં ચાર પાંચ વર્ષ પરિશ્રમ કરવાથી ઘણી સારી લાયકાત મળી શકે છે. એમ ન સમજશે કે સ્ત્રીઓ ત્યાં ભણવાથી ખ્રિસ્તી ખેતી જશે. ત્યાં એવી સ્કૂલે છે કે જે ખ્રિસ્તી ધર્મની મહા વિરેાધી છે. તેમાં સર્વ વિચારોની કુમારિકા વિધાભ્યાસ કરે છે. હા, એવી શાળાઓમાં ભવાતે માટે પૈસા જોઈ એ. સારૂપીઆના ખર્ચ કરવાથી ઘણા સારા અભ્યાસ કરી શ કાય એમ છે. અમેરિકામાં પુષ્કળ કન્યાએ આ પ્રમાણે કરે છે; પરંતુ મારા અભિપ્રાય એવા છે કે સ્વાવલંબી કન્યાએ અમેરિકા જાય એ ચુત નથી. હાલમાં તો આપણે આપણા કરાઓને અમેરિકા મે ફલવા તૈઈ એ. કન્યાઓને મેકલવાન સમય હજી આવ્યે નથી. મારા આ અભિપ્રાયનાં ખાસ કારણા છે; જે આ પુસ્તકમાં લખવા હું ચિત્ત ધારતા નથી. પ્રશ્ન ૪૩—શુ અમેરિકન કાયદાએ અમેરિકનની પેડે જ ભારતવાસીઓનું પણ સરક્ષણ કરે છે ? ઉત્તર અમેરિકાના કાયદા સર્વ જાતિએને માટે એકસરખા છે, કંઇની સાથે વિશેષ પક્ષપાત તેમને નથી. કોઇને ત્યાંના કોઈ નાણુસની સાથે ઝન્નડા થાય તો તેણે તત્કાળ કાઈ વકીલ Attorneyની પાસે જઈ તેના હાથમાં પોતાને મુર્દમા મૂકી દેવા જોઇએ. તે સર્વે પ્રશ્નવ કરી આપશે; પી આદિના પ્રબંધ પ્રથમથી કરવા આવશ્યક છે. પ્રશ્ન ૪૪--એમ સાંભળવામાં આવ્યું છે કે અમેરિકન લેકી