પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
અમેરિકાનો પ્રવાસ

૨૭૮ અમેરિકાના પ્રવાસ ભારતીય મજુરા પ્રત્યે ધૃણાની દૃષ્ટિથી જુએ છે અને કાઇ કાઇ વાર મારે છે પણ ખરા ? ઉત્તર--એ સાચી વાત છે. અમેરિકન મક્કુરા આપણા મજુ- રાને ધૃણાની દૃષ્ટિથી જુએ છે. મારે એને લીધે ઘણું કટ સહન કરવું પડ્યું છે. ત્યાંના અધિકાંશ મન્નુરનો જન્મ યુરોપમાં થયેલું હોય છે. તે યૂરોપની પેદાશન હેાય તો પણ તે છેક અમેરિકન તો હતા જ નથી. પૅસિક્િક કાસ્ટની ઉપર આપણા લોકોની ઉપર અધિક જુલમ કરવામાં આવે છે; કારણ કે ત્યાં આપણા ચાર પાંચ હજાર માણસે છે. એ સર્વ માણસા પાડી પહેરે છે. જો આપણા માણુસી ટેપી પહેરે અને અમેરિકનોના જેવાજ હાથી રહે તે કદાચ તેમની ઉપર અત્યાચાર ન થાય; પરંતુ તે તેમ કરતા નથી. તેમની બિન્ન ભિન્ન ટાળીએ શહેરમાં કરી તેમને ભારતવાસી તરિકે ઓળખાવી દે છે. ગારા લોકો એમ ધારે છે કે ભારતીય મજુરા એછા દરથી મજુરી કરે છે અને તેમ કરીને અમને હાનિ પહેાંચાડે છે, આથી ઝઘડા થાય છે. જે મંધુએ શાંતિપૂર્વક રહી પોતાના ઉદ્દેશ પાર પા- રવેશ હોય તેણે અમેરિકનાની પેકે રહેવું એએ. તેણે માંસાહાર ન ક- રા; પરંતુ પોષાક અને રીતભાત તેમના જેવીજ રાખવી, કે જેથી અજારમાં કાઈ તેની તરફ અંગુલિનિર્દેશ કરે નહિ. જો તમે પાઘડી પહેરશે તે અવસ્ય છેાકરાએ તાળીઓ પાડશે અને હુરી કરશે. પ્રશ્ન ૪૫—અમેરિકનો કયે! ધર્મ પાળે છે? શું તેએ! સર્વ ખ્રિસ્તી છે ? ઉત્તર અમેરિકન ખ્રિસ્તી નથી. તે સ્વતંત્ર વિચારના છે, તે ઇશુને એક અતિ ઉત્તમ મનુષ્ય માને છે. તેએ અન્ય ધર્મનાં પુસ્તકા આનંદપૂર્વક વાંચે છે. તે કાંઇ પક્ષપાત કરતા નથી. અલબત્ત ત્યાં કેટલાક એવા પણ ધમધ, પક્ષપાતી અને સ્વાર્થી લોકા ---