પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તરરૂપે)

અમેરિકા પથપ્રદર્શક (પ્રોાત્તર રૂપે) ૨૭૯ વસે છે કે જેએ હજી પણ ત્રણ શતક પૂર્વેના યુરાપવાસીના જેવી સ્થિતિમાં છે. કેટલાક અંતઃકપૂર્વક શુને ઈશ્વર માને છે; પરંતુ આવા માણસેાની સંખ્યા દિનપ્રતિદિન એછી થતી જાય છે. ઘણા લોકોએ બાલની ઉપર નવીન ભાગ્યે લખી તેને આધુનિક જરૂરી- આને અનુકૂળ બનાવી દીધું છે અને ચુસ્તપણું છેડી સાર્વદેશિક ધર્મની સાથે સંબંધ ધરાવનારી બાબતેને સ્વીકાર કર્યાં છે. તે જુદાં જુદાં નામથી ઓળખાય છે. કોઇ ક્રિશ્ચિયન સાયટિસ્ટ, કૅશ- ન્યુાટ, કા સ્પિરિચ્યુઆલીસ્ટ તો કાઇ ક્રિશ્ચિયન મેશિયાલિસ્ટના નામથી ઓળખાય છે. જે વાતાથી દેશની વર્તમાન આવશ્યકતાઓ પૂર્ણ થાય તે વાતા પ્રત્યે તે વિશેષ લક્ષ્ય રાખે છે. તેઓ સર્વ મતાના ગ્રંથા વાંચે છે અને પેાતાની જરૂરીઆત અનુસાર તેના ઉપ- દેશેા ગ્રહણુ કરે છે. અમેરિકા એક શિક્ષિત દેશ છે. ચિક્ષિત દેશના ધર્મ પણ ત્યાંની શિક્ષા અનુસારજ હોય છે. એજ કારણથી ક્રમવિકાસના સિદ્ધાંત અનુ- સાર તે દેશને ધર્મ વ્યાવહારિક સ્વરૂપ ધારણ કરી લેકેાની જરૂરી- આતને અનુસરતા જાય છે અને જે વાતે સંકીÊતા તરફ લઈ જનારી છે અથવા જેને વ્યવહારની સાથે કાંઇ પણ સખધ નથી તે પાછળ હતી જાય છે. પ્રશ્ન ૪૬--શું અમેરિકામાં સર્વ પ્રકારનાં કુળ મળે છે? ઉત્તર-અમેરિકામાં આશ્રળ શિવાય પ્રાયઃ સર્વ ફળે મળે છે. શાક તરકારી પશુ સર્વ પ્રકારની મળે છે. સેબળ, સત્રાં, આડૂતાશ પાતી, એવાં ઉત્તમ મળે છે કે જેમાં કાંઇ મા નહિ. સત્રાં આત મીઠાં અને ખીજ વિનાનાં થાય છે. આ પ્રકારનાં સત્રાંને ‘નેવલ ’ કહેવામાં આવે છે. ફળાહારી માણસોએ નિશ્ચિંત રહેવું; કારણ કે અમેરિકા ક્ક્ળાનું ઘર છે. તમે ગમે તે પ્રાંતમાં રહેશે તે ત્યાંનાં સર્વ