પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
અમેરિકાનો પ્રવાસ
૨૮૦
 

૨૮૦ અમેરિકાના પ્રવાસ શહેરામાં ફળ ખાવાને મળશે અને કમ્મત પણ સર્વત્ર પ્રાયઃ એફ- સરખીજ છે. ત્યાં આપણા દેશના જેવું નથી. અહીં તે! પુજાળમાં કળાની અધિકતા હોય છે અને અંતર પ્રાંતામાં ઘણાં ચેડાં કળા મળે છે, અને જે મળે છે તે મેાંધાં હોય છે; માત્ર અમીર લેકિજ ખાઇ શકે છે. પ્રશ્ન ૪૭–અમેરિકામાં રાજ્યવ્યવસ્થા કેવા પ્રકારતી છે ? ઉત્તર-અમેરિકામાં પ્રજાસત્તાક રાજ્ય છે. દેશના લોકો પોતાના રાજા પાતે ચૂંટી કાઢે છે. ત્યાં કેઇ રાજકુટુંબમાં જન્મેલા માણસને રાજ્ય મળતું નથી. યેાગ્યતા અનુસાર પી મળે છે. જે ભાઇને આ સબંધે વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે કાઇ અગ્રેજી પુસ્તક વાંચવું. આ પુસ્તકમાં હું વિસ્તારપૂર્વક વિવેચન કરી શકતા નથી. પ્રશ્ન ૪૮~આપ લેાકાને અમેરિકાજ જવાનો વિશેષ આગ્રહ શામાટે કરે છે? શું જાપાન, જર્મની, ફ્રાન્સ આદિ દેશમાં આપણુ છાત્રા વિધાધ્યયન કરી શકે એમ નથી ? http મ ઉત્તર કરી શકે એમ છે. આપણા વિધાર્થી જાપાન જાય છે. ત્યાંથી વિધાહુન્નર શીખીને આપણા દેશમાં આવી કામ કરે છે. અનેક યુવકે જાપાન જઇ માવ્યા છે અને હાલમાં નીલેામાં કરે છે; પરંતુ મારા પોતાને અભિપ્રાય એ છે કે આપણા યુવકોએ વિદ્યાધ્યયનને માટે અમેરિકા જવું જોઈએ; કારણ કે ત્યાં ભાષાની અડચણુ નથી. ત્યાં અંગ્રેજી ભાષા ખેલાય છે અને તેથી આપણા યુવા શીઘ્ર વિદ્યાલાબ કરી શકે એમ છે. ફ્રાન્સ, જર્મની જાપાન આદિ દેશમાં પ્રથમ તે ભાષાની મુશ્કેલી નડે છે. ત્યાંની ભાષા શી- ખવાને માટે છ માસ અથવા એક વર્ષ જોઇએ. વળી એ દેશેામાં નિર્ધન વિદ્યાર્થીઆના નિભાવ થઈ શકે એમ નથી. ત્યાંતે અમીર માબાપના છે.કરા ભણી શકે એમ છે. અમેરિકામાં નિર્ધન વિદ્યાર્થીન