પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)


૨૧ દ્રવ્ય કમાવાની સંધિ મળે છે અને આપણા લોકોના અધિક ભાગ નિર્ધન છે એટલા માટે આપણે વાસ્તે તે અમેરિકા સૈાથી ઉત્તમ દેશ છે. વળી બીજું પણ એક કારણ છે. અમેરિકા એક એવા દેશ છે કે જ્યાં સર્વ પ્રકારની ઉન્નતિ થઈ રહી છે. જો કાઇ મનુષ્ય ત્યાં જઇ કેવલ ધન કમાવાનેજ વ્યવસાય કરે અને આંખ કાન ઉઘાડા રાખીને કરે તાપણુ તેને ઘણા લાભ થાય એમ છે. હાલમાં તે જાતિની સમક્ષ મનુષ્યસમાજ સબધી મોટા મેટા પ્રશ્ન ઉપસ્થિત થયેલા છે, તેથી ત્યાં રહીને એક ભારતીય યુવક પોતાના જીવનને લાભકારક બનાવવાની પુષ્કળ સામગ્રી એકત્રિત કરી શકે એમ છે. જે પ્રશ્ન આજે આપણા દેશમાં ઉપસ્થિત છે અને જે સામાજિક ખામીએને જોઇને આપણે અધીર બની ગયા છીએ તેને ફેસલે કરવાની યુક્તિ આપણને અમેરિકાજ શીખવી શકે એમ છે. ત્યાં રહીને આદમી કઠિનમાં કઠિન કામ કરતાં શીખે છે. તેને સ્વાવ લખન કરવાની આદત પડી જાય છે અને તેથી તેને મહાનમાં મહાન પ્રતા ભયભીત કરતા નથી. પ્રશ્ન ઇટ—અમેરિકામાં કૃષિવિદ્યા શીખવાને માટે ક્મી યુનિ- વર્સિટી સારી છે ? ઉત્તર અમેરિકાનાં અનેક વિશ્વવિદ્યાલયમાં કૃષિવિદ્યા શીખ- વવાના સારા પ્રબંધ છે. વિકાન્સીન ( Wisconsin ) વિશ્વવિદ્યા લય કૃષિવિદ્યાને માટે ઘણું સારું છે. તેના સબંધમાં વિશેષ માહિતી મેળવવી હાય તા - The Registrar, Wisconsin University, Madison Wis, t'. s. ... એ સીરનામે પત્ર લખી તપાસ કરવી. પશ્ચિમ ભાગનાં સંસ્થાનામાં