પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
અમેરિકાનો પ્રવાસ

૨૮૨ અમેરિકાના પ્રવાસ પણ કૃષિવિદ્યા શીખવવાને ઘણા સારા પ્રશ્નધ છે. ખરકલે યુનિ- વર્સિટી કૃષિને માટે ઘણી સારી છે. એ વિશ્વવિદ્યાલય સૈન્માન્સિસ્કા નગરની નિકટ છે. તેમાં આપણા કેટલાક છાત્રો વિદ્યાભ્યાસ કરે છે. કૃષિવિદ્યા શીખવાની ઇચ્છા રાખનાર બધુએ આ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને પત્ર લખી પ્રથમથી પ્રખધ કરી શકશે. જેટલી સ્ટેટ યુનિવર્સિટીએ છે પ્રાયઃ તે સર્વેમાં કૃષિવિદ્યા શીખ- વવાના પ્રબંધ છે. અમારા છાત્રા જે પ્રાંતમાં જશે તેમાં તેને વિશ્વ વિદ્યાલય પ્રાપ્ત થશે, અને ત્યાં તે પેતાની ઇચ્છાનુસાર વિદ્યાભ્યાસ કરી શકશે. સર્વે સંસ્થાનેામાં સારી સારી યુનિવર્સિટીએ છે. અલબત્ત, કૃષિવિદ્યાને માટે પશ્ચિમ ભાગનાં સ્થાનમાં જવું જરા વિશેષ લાભ- કારક થઈ પડશે, કારણ પશ્ચિમ ભાગજ કૃષિનું ઘર છે. ત્યાંની ઋતુ પણ વિશેષ શીત નથી. પ્રશ્ન પકૃષિકાય સંબધી માહિતી મેળવવી હોય તો કાની સાથે પત્રવ્યવહાર કરવેશ ? ઉત્તર—ન્યૂયોર્ક શહેરમાં મહાશય એટન નામના એક ગૃહસ્થે તત્સંબંધી એક મોટી એજન્સી ખેાલેલી છે. તેઓ પ્રતિવર્ષ કૃષિ- સબંધી ડિરેક્ટરી છપાવે છે. અમેરિકન યંત્રોનાં કટલેગ પણ તેમને ત્યાં મળે છે. જે ભાઇઓને કૃષિ સંબંધી તથા યત્રા અને કારખાનાં સબંધી કાંઈ માહિતી મેળવવી હાય તેમણે Geo. Battern Co. Advertising Agents 11, 13, 15, East 24th St. New York City, N, Y, J. s. A. એ સીરનામે પત્રવ્યવહાર કરવા. એક કાર્ડ મેકલવાથી ડિરે- ટરી મળશે.