પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક ( પ્રશ્નોત્તરરૂપે ) ૨૮૩ પ્રશ્ન પ૧-કૅલિફૅનિયા પશ્ચિમ ભાગમાં આવેલું છે, માટે તેની ઋતુના કાંઈક હેવાલ આપે; અને અમેરિકાના ઇતર ભાગેાની ઋતુ કેવી છે તે પણ જણાવો. ઉત્તર-કૅલિફોર્નિયાની ઋતુ શીતપ્રધાન નથી; પરંતુ શિયા- ળામાં ઘણી ઠંડી પડે છે. એમ ન સમજશે કે ત્યાં ઠંડી પડતીન નથી. ઉત્તર કૅલિફોર્નિયામાં બરફ પડે છે, પરંતુ વિશેષ પડતું નથી. દક્ષિણ કૅલિકોર્નિયામાં પુજાબના જેવી ઋતુ છે. આરૅગન પ્રગણું પણ ઘણું ગીત નથી. ત્યાં કાઇ કાઇ વાર બરફ પડે છે. દક્ષિણ ભાગનાં સસ્થાનોમાં નામ માત્રને ખરફ પડે છે. ગરમી પુષ્કળ હોય છે. ઍરિ- ઞાના અને કૅલિનિયાના કેટલાક દક્ષિણ ભાગ તે ગરમીથી સીઝી જાય છે. ત્યાં સખ ગરમી પડે છે. અહીં શીતઋતુ અમેરિકાને શીત- પૂર્વ અને ઉત્તર તરફનાં સંસ્થાનોમાં ખૂબ બરફ પડે છે. મધ્ય પશ્ચિમ સંસ્થાનામાં પણ ખૂબ બરફ પડે છે; પરંતુ ત્યાં ગરમી પ પુષ્કળ હોય છે. જે શિકાગેામાં ડિસેમ્બર, જાન્યુઆરીના મહિનાનાં પા શૂન્યથી દર્શાવીસ ડીગ્રી નીચે ઉતરી જાય છે તેમાં જ ગ્રીષ્મ ઋતુમાં સૂર્યભગવાન પોતાની કસર પૂરી કરી લે છે; પરતુ અધિક મહિના સુધી ચાલે છે. એટલા માટે અને પ્રધાન દેશ કહેવા જોઇએ. ન્યૂઇંગ્લાંડના પ્રદેશ તે ડીને માટે પ્રસિદ્ધ છે, મધ્ય પશ્ચિમ ભાગ પણ શિયાળામાં બરનું ઘર બની જાય છે. પશ્ચિમની કેવલ આરંગન અને કૅલિફોર્નિયા એ એ રિયાસતામાં ઘણી ઠંડી પડતી નથી. અધિક શીત કેવલ ઉત્તર પૂર્વ ભાગમાં પડે છે; પરંતુ એ શીત - ખુલ્ક શીત’ છે. એ ઋતુમાં ભાજનને ઘણા આનદ આવે છે. અહીંની આમ હવા અતિ ગુણકારી છે, ખર- નું નામ સાંભળીને ડરી જશા નહે. હું શિકાગામાં રહ્યા છું. હું ત્યાં શિયાળાની ઋતુમાં રાતના બાર વાગે સખ્ત ઠંડીમાં ‘સ્કેટિંગ’ જોવાને .