પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
અમેરિકાનો પ્રવાસ

& ૨૮૪ અમેરિકાના પ્રવાસ જતા હતા. આમ કરવામાં મને બહુ આનદ મળતા હતા. સ્કેટિ’ગ’ કરનારા લેાકે હેરા સિવાય શરીરતે કોઇ પણ ભાગ ખુલ્લા રાખતા નથી. તેમનું સમગ્ર શરીર ઢંકાયેલું રહે છે. ચંદ્રના પ્રકાશમાં શિયા" ળાની ઋતુમાં ઠરી ગયેલા પાણી ઉપર સ્ત્રી પુરૂષો ‘સ્કેટ’ કરે છે તે દેખાવ ઘણું! સારા લાગે છે. તાત્પર્ય એ છે કે અમેરિકાની ઋતુ અતિ નીરાગ અને ખલકારક છે. પ્રશ્ન પર તે શું કામ કરે છે ? અમેરિકામાં આપણા જે શીખ લેકે રહે છે ઉત્તર્~~અમેરિકામાં આપણા ભારતીય લોકોને અધિક ભાગ પંજાબ પ્રાંતમાંથી ગયેલે છે; કારણ કે એ પ્રાંતજ સ્પર્ધાસ્પસ્ય- વિચારથી મુક્ત છે. એ પંજાબી ભાઇએ મજુરીનું કામ કરે છે. ઘા જણ લાકડાંની મીત્રમાં કામ કરે છે. ઘણા બંધુએ ખેડુતાને ત્યાં નાકર છે. ઘણા લોઢાનાં કારખાનાંમાં કામ કરે છે. કેટલાક માણસે એવા પણ છે કે જે ગ્રીષ્મ ઋતુમાં ફળ વીણવાનું કામ કરી લે છે અને શેષ ઋતુમાં બેસીને ખાય છે. ચેડાક બંધુઓ એવા છે કે જેમણે જમીન ખરીદી છે અને જેએ: પેાતાની સ્ત્રીઓને પણ લઇ ગયા છે. તે ત્યાં ઘરમાર બાંધવા લાગ્યા છે; પરંતુ દુ:ખની વાત છે કે ભારતવર્ષમાંથી શિક્ષિત લૈકા અમેરિકા ગયા નથી. ત્યાં એવા લેકે જાય છે કે જેમને વ્યાપાર કરતાં આવડત નથી અને જેમના કુટુંબમાં કોઇએ કદિ વ્યાપાર કર્યાં નથી. એટલા- માટે આપણા લાકા અમેરિકા જઈને કાંઈ વિશેષ લાભ મેળવતા નથી. આપણા દેશના મારવાડી, વાણી, ખત્રી, ખાજા, સીંધી વગેરે લાકાએ અમેરિકા જવું જોઇએ. તે જો ત્યાં જાય તે પુષ્કળ દ્રવ્યુ પેદા કરી શકે. પ્રશ્ન પૂ૩——અમેરિકાના શિક્કાનું કાંક વર્ણન કરા.