પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
અમેરિકા પથપ્રદર્શક (પ્રશ્નોત્તર રૂપે)

અમેરિકા પથપ્રદર્શક ( પ્રશ્નોત્તરરૂપે ) ૨૮૫ ઉત્તર—અમેરિકાના શિકાને ડૉલર કહેવામાં આવે છે. ડૉલર ભારે થાય છે અને રૂપીઆથી ઘણા માટે છે. તેની કિંમત ત્રણ રૂપીઆ એ આના જેટલી થાય છે. એક ડાલરના સેા સેન્ટ થાય છે. અમે રિકાના એક સેન્ટ આપણા બે પૈસાની બરાબર થાય છે. એક ડૉલરના નાના શિક્કા અા લર ( Half Doller ), કોઢેર ( Quarter ) ડાઈમ (Dime), અને નિકલ (Nickel) છે. એક નિકલ પાંચ સેન્ટ થાય છે; અને તેની કિસ્મત આપણે ત્યાંન! અઢી આનાની બરાબર છે. કાર્ટર પચ્ચીસ સેન્ટને થાય છે અને આપણે હિંસામે તેની કિસ્મત સાડા બાર આના થાય છે. કાર્ટરને બિટ્સ (Two Bits) પણ કહેવામાં આવે છે. ડામ દશ સેન્ટના થાય છે. યદ કાઇ માણસને રાજતી મજુરી ત્રણ ડોલર મળે તે આપણુ! હિસાબે તેને નવ રૂપિઆ છ આના રાજ મળે છે. પ્રશ્ન ધ૪–-અમેરિકાના પેસ્ટેજ ખર્ચે શું ? ઉત્તર- જો અમેરિકા પત્ર મેકલ હૈય તે તેની ઉપર અઢી આનાની ટીકીટ ચેટવી જેમ એ; અને પોસ્ટ કાર્ડ મેકલવા હેાય તો તેની ઉપર કેવલ એક આનાની ટીકીટ પૂરતી થઈ પડશે. પ્રશ્ન પ~-કાઇ માધ્યુસને અમેરિકાથી પુસ્તકા મંગાવવાની ઇચ્છા હોય તો તેણે શું કરવું ? કારણ કે એમ સાંભળવામાં આવ્યું છે કે ત્યાં વી. પી. તે નિયમ નથી, ઉત્તર--અમેરિકામાં વી. પી. ની સિસ્ટમ નથી. ત્યાંથી પુ- સ્તકા મંગાવવાં હોય તે પ્રથમ સારી રીતે તપાસ કરવી જોઈ એ. જે પ્રસિદ્ધ કપની પુસ્તકા વેચવાનો ધંધો કરે છે તેના સાથે પત્ર- વ્યવહાર કરવા આવશ્યક છે. ધારા કે કાઇને Library of oratoryનાં પુસ્તકો મગાવવાં છે, તે તેણે