પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વર્તમાન અમેરિકા અને ભારતની એકબીજાથી ઉલટી સ્થિતિને લગતાં આ પુસ્તકમાંથી મળી આવતાં કેટલાંક કારણા, તુલનાએ અને સુચના.* શારિરીક મહેનત—“અમેરિકાની ઉન્નતિનું એક મહાન કારણ એ છે કે તે દેશમાં મજુરી પ્રત્યે ઘણા ધરાવવામાં આવતી નથી.” “ જે માણુસ મજુરી પ્રત્યે ઘણા ધરાવે છે તેને તેએ અત્યંત પતિત માને છે. તેમની આ માન્યતા સત્ય છે, કારણકે જેટલું ધન પેદા થાય છે તે સર્વ મજુરીથીજ પેદા થાય છે. "} >> 26 અમેરિકન છેકરાને ખલ્યાવસ્થાથીજ કામ કરવાની આદત હોય છે, જેથી તેઓ કિંઠનમાં કઠિન કામથી પણ ગભરાતા નથી. અમેરિકામાં કાયદાથી ભીખ માગવાની મના કરવામાં આવી છે. ભીખ માગનારને કેદખાનાની સજા મળે છે અને ઉદ્યાગી પુરુષને સર્વ માણસા ચાહે છે, “ અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીએ આપણને જણાવે છે કે મજુરી કોઇપણ પ્રકારની હોય; પરંતુ જે તે પ્રમાણિકતાપૂર્વક કરવામાં આવે તે તેના કરનારને કદિ પણ પતિત ગણી શકાય એમ નથી. ખરેખર નીચ તે તે લેાકા છે કે જે ખીજાએ પેદા કરેલું ધન ઉડાવે છે, અને પોતાને ઉચ્ચ વર્ણના માને છે. તેજ લેકે નિર્લજ્જ છે કે જે વાસણ માંજનાર મજુરને ધૃણાની દ્રષ્ટિથી કામ-મજુરી મનુષ્યને નીચ બનાવી શકતી નથી. નીચ આ પ્રકારનાં કેટલાંક તૈયાર વાધે! આ પુસ્તકમાંથી મળી આવ્યાં અહિ વાંચકાના મનન માટે પુના આપ્યા છે. જુએ છે.

તેના સગ્ર મી. >>