પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧

૨૧ તેજ છે કે જેનું અંતઃકરણુ મલિન છે, જેને મેટા હવાના ધમડ છે, અને જે શ્વિરનાં પુત્ર પુત્રીઆથી અભડાઇ જાય છે. ” tr અમેરિકાના મેટા મેટા શ્રીમતા પોતાના છેાકરાઓને કાર- ખાનાંમાં કામ કરવાને મેાકલે છે. તેમના છે!કરાએ કારખાનાં અને મીલામાં સાધારણ મન્નુરાની પેઠે કામ કરે છે. મનુષ્યને પોતાના જી વનમાં મજુર બનવાની કાંઇ જરૂર નથી, પરંતુ તેણે મજુરી કરવાને અભ્યાસ જરૂર પાડવા જોઇએ, કારણકે ) એથી મનુષ્ય હૃષ્ટપુષ્ટ, ચાલાક, ફૂટડા, ચપળ અને મજબૂત બને છે. ભારતવર્ષના શિક્ષિત લેાકા હાથથી કામ કરવામાં પાપ માતે છે, તે દશ રૂપીઆની પરંતુ સ્વતંત્રતાથી નાકરીને માટે લોકેની ખુશામત કરતા ક્રશે, મજુરી કરી પેાતાનું પેટ ભરી શકશે નહિ ! . × × × × × “ શ્રીમંત માતાપિતાના ાકરાની તા વાતજ ન્યારી છે. તેમને કપડાં પહેરાવવાને પણ નકર જોઇએ છે. તે સંડાસમાં જવું હોય તાપણુ એક માસ લેાટે પકડીને તેમની સાથે જાય છે! તેએ માતે છે કે હાથવી કામ કરવું લાસ્પદ છે! હાથવતી કામ કરનારના દરજ્જો નીચે ગણવામાં આવે છે; તેમને મનુષ્ય ગણવામાં આ વતા નથી ! rr , કામ ઈશ્વરે આપણને કામ કરવાને માટે હાથ આપ્યા છે, કરવાથી તે કાંઇ બ્રસાઇ જતા નથી, પરંતુ ઉલટા મજ્બુત અને સુંદર અને છે, પરન્તુ આપણા દેશમાં મજુરી કરનાર પ્રત્યે ધૃણા ધરાવવામાં આવે છે. આપણા દેશની અધોગતિનું એજ કારણ છે.” .. અમેરિકાના એક ગામમાં અગીઆર વાગે હું ( આ ગ્રંથના લેખક–સત્યદેવ ) મક્કના ખેતરમાં ( ખાવાનું) કામ કરતા હતા એવામાં કાઇએ પાછળથી મારી પીઠપર હાથ મૂમ્યા. મે પાછા