પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨

૨૯૨ ક્રીને જોયું તા. જમીનદાર સાહેબ કૃષિકારનાં વસ્ત્ર પહેરી હાથમાં કાદાળી લઇ ઉભા છે. આ દેખાવ જોઈ હું પરમ આશ્ચર્યચકિત થયે. તે પ્રથમ બી. એ., વળી એલ. એલ. બી. અને તે ઉપરાંત સે એકર જમીનના સ્વામી હતા; અને તે છતાં મારી પેઠે કામ કરવાને તૈયાર થયેલા હતા ! ધન્ય ! અમેરિકા, ધન્ય ! તારા આવા ઠ્યાગી સુપુત્રાના પ્રતાપથીજ તું આજે ઉન્નતિના સર્વોચ્ચ શિખરપુર વિરાજમાન છે. જે દેશના શિક્ષિત અને ધનવાન મનુષ્ય શારીરિક પરિશ્રમ પ્રત્યે અત્યંત ધૃણા ધરાવે છે તે દેશ અધોગતિને કેમ ન પ્રાપ્ત થાય ? તે દેશ શા માટે દુઃખ અને દારિદ્રની રંગભૂમિ ત્ અની જાય ? ' ભીખારીએ:— અમેરિકાવાસીઓ સપત્તિશાસ્ત્રના નાતા છે. “ તેઓ આળસુ ભીખારીની વૃદ્ધિ કરવામાં મહાપાપ માને છે.' નિયમ:—“ ‘સમયન્ત પૈસા છે ( Tine' is money ) એ નિયમ અનુસાર અમેરિકાનિવાસીએ ચાલે છે. કવી રીતે આછે સમય લાગે અને કામ અધિક થાય એ તેમને મૂળમંત્ર છે. તેમનાં કાર- ખાનાંમાં જશે તો તમને તેમાં સર્વત્ર આજ નિયમની વ્યાપકતા જણાશે. વિદ્યા અને વિદ્યાર્થઆ:- અમેરિકાના લોકો શિક્ષાને મહિમા સારી રીતે જાણે છે, અને જેમ બને તેમ સર્વ સાધારણમાં તેને પ્રચાર કરવાને તે પ્રયત્ન કરે છે. .. “ તેમને સિદ્ધાંત એવા છે કે કાઇ પણ બાલક વા બાલિકા વિધાથી વંચિત ન રહેવી જોઇએ. ' ,, “જે ગામમાં દશ ધર હેાય ત્યાં પણુ એક ઉત્તમ શાળા વિધ- >> માન હોય છે.