પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩

૨૫૩ બાલ્યાવસ્થામાંજ રમત-ગમતદારા અહીંના લેાકા એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે કે જેટલું નાન આપણા દેશમાં દશ વર્ષ સુધી શાળામાં ભણવા છતાં પણ મળી શકતું નથી ! "" “જે વિધાર્થી કોઇ પણ પ્રકારના હુન્નર જાણતા હેાય તેને અમે- રિકામાં ધન કમાવું અતિ સહેલું છે. વિદ્યાર્થીએ કાઇ ને કાઈ હુન્નર અવસ્ય શીખી લે છે. જેમકે-કપડાં શીવવાં, ઘડીઆળસમારવી, જોડા બનાવવા, તારી કામ કરવું, નામું લખવું ત્યાદિ. આવા હુન્નર જાણનાર વિદ્યાર્થી એ ચાર કલાક કામ કરી પોતાના ખર્ચ પૂરતા પૈસા કમાઇ લે છે. "( તેમને ખીજે ત્રીજે દિવસે ઘર પણ વાળવું પડે છે. યુનિવર્સિટીની ભેજનશાળા અને પાકશાળા છે. સવારે, ખપેરે અને સાંજે વિદ્યાર્થીએ અહીં ભજન કરે છે. વિદ્યાર્થીઓ રાંધે છે અને વિદ્યાર્થીએજ પીરસે છે. ભેજનના સમયે અહીં બહુ આનદ આવે છે. સર્વ જણુ પ્રેમપૂર્વક એક બીજાની સાથે વાતચીત કરતા કરતા ભાજન કરે છે. કાઇ કાઇ પ્રત્યે ધૃણા બતાવતા નથી. જે વિદ્યાર્થીઓ પીરસે છે અને પાણી આપે છે તેમને કાઇ હલકા ગણુતા નથી. જે છાત્રા નિર્ધન હોવાથી પોતાના શ્રમથી દ્રવ્ય માઇ વિધા- ભ્યાસ કરે છે તેમને અહીં કોઇ ઘણાની દ્રષ્ટિથી શ્વેતા નથી. જનસ- માજમાં ઉલટી તેની અધિક પ્રતિષ્ઠા થાય છે. આજ કારણુથી અમે- રિકામાં નિર્ધન માતાપિતાના પુત્ર સયુકતરાજ્યાના પ્રેસિડન્ટ ખની શકેછે.’’ 23 kr ૪૦ યા ૫૦ છાત્રા ભેાજનશાળામાં દરરાજ એ કલાક કામ કરી પોતાના બાજનના ખર્ચ મેળવે છે. ” “ વિધાર્થીને સતત વિધાભ્યાસ કરવાથીજ પદ્મી પ્રાપ્ત થઈ શકે એવા કાંઇ નિયમ નથી. કેટલાંક વર્ષોના અંતર પછી પણ વિદ્યાર્થી પોતાના અભ્યાસ પૂરા કરે છે અને પછી પ્રાપ્ત કરે છે; કારણ કે.