પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪

૨૯૪ થના અભાવથી કેટલાક વિદ્યાર્થીઓ એક વર્ષે પૈસા કમાય છે અને બીજે વર્ષે અભ્યાસ કરે છે. ” “ ત્યાં વિદ્યાભ્યાસના હેતુ પુસ્તકાના કીડા અનાવવાના નથી, પરંતુ વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરાવવાના છે. “ આ (શિકાગા) વિશ્વવિદ્યાલયમાં તૈકરી અપાવનારૂં પણ એક ખાતું છે, તે મેટાં મેટાં કારખાનાંની સાથે સબંધ રાખે છે. વિદ્યાર્થી જે કામ કરી શકતા હોય તે કામ ચાર કલાક કરી તે પાતાના ખર્ચને માટે પૈસા પેદા કરી શકે છે. આ પ્રકારે છ્યાગ કરી સેકડા વિદ્યાર્થીઓ અહીં વિદ્યાભ્યાસ કરે છે. ' “ વિશ્વવિદ્યાલયે (શિકાગા યુનિવર્સિટીએ) એક ખાવું એવું ખાલ્યું છે કે જે નિર્ધન વિધાર્થીને એક વર્ષમાં ૧૦૦૦ રૂપીઆ સુધી ધીરે છે, અને તેની પાસેથી ત્રણચાર વર્ષમાં વ્યાજ વિના મૂડી અદા કર- વાનું વચન લે છે. વળી અહીં એક બીજું પણ ખાતું છે, જે દ્વારા પ્રાયઃ ૧૭૫ વિદ્યાર્થીએ વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા સબંધી ામ કરીને પેાતાની ફીના પૈસા કમાઇ લે છે. . “ અમેરિકાના છ વર્ષના બાલક તાનું જીવન સ્વતંત્રતાપૂર્વક વ્યતીત કરે છે. તેને કોઇની પરવા નથી. તે નણે છે કે હું મનુષ્ય છું. પરમાત્માએ તેને હાથપગ આપ્યા છે તેના યથાર્થ ઉપયેામ તે કરી ભણે છે. “ એક અમારા પણ દેશ છે કે જ્યાંનાં છ વર્ષના છે!કરાને મુખ ધાવાની શુદ્ધિ પણ હોતી નથી ! છ વર્ષના બાલક તે શું, પરંતુ શાળા પાઠશાળામાં ભણુતા વિદ્યાર્થીઓ પણ માબાપની ઉપર નિર્ભર રહીને વિદ્યાભ્યાસ કરે છે! જો કોઇ મહિનામાં તેમને ખર્ચના પૈસા ન મળી શકે તે તેમના વિદ્યાભ્યાસ અંધ પડી જાય છે. જેમનાં મબાપ ભણાવી શકતાં નથી તે વિદ્યાપ્રાપ્તિથી વંચિત રહે છે.