પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬

સ લાભ થાય છે. તેમને વૃક્ષાના ગુણદોષ, તેમની આદતો, તેમના શત્રુ મિત્ર એ સર્વનું જ્ઞાન કરાવવામાં આવે છે. તે પ્રત્યેક વિષય વૈજ્ઞાનિક પ્રણાલીથી એવી ઉત્તમ રીતે સમજાવે છે કે શ્રાતાઓને તેથી હુ આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે. .. “એક છેડને દશ ડેાડા આવતા હોય તે! તેને પદર ડાડા કેવી રીતે આવે તે વાતને તેઓ પ્રયત્ન કરે છે. જમીનની ઉપજ વધાર- વાતે માટે પ્રત્યેક પ્રકારની વૈજ્ઞાનિક પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ ઇશ્વરદત્ત બુદ્ધિના યથાર્થ ઉપયોગ કરી તેનાથી લાભ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે. આપણા દેશના લોકેાની પેઠે તે સર્વ દોષ ઇશ્વરને માથે નાખી પેાતે છુટા થઇ જવાતા પ્રયત્ન કરતા નથી. . “અહીંના (ભારતવર્ષના) ખેડુતા અધકારમાં જીવન વ્યતીત કરે પુરાણા બળદ અને પ્રાચીન તુળથી જે કાંઇ થોડું ઘણું ઉત્પન્ન થાય તે પરજ સતેષ માની તેઓ ભૂખે દિવસ વ્યતીત કરે છે. તેએ બિચારા એમ ધારે છે કે તેમના ભાગ્યમાંજ એવું લખ્યું છે ! ભાગ્યદોષધીજ ભૂમિ ઓછી ફળદ્રુપ હેવાનું તેઓ માને છે; પરંતુ તે જાણતા નથી કે અવિધાના રૂપમાં પડી રહેવાથી તેમની આવી દુર્ગતિ થયેલી છે. વૈજ્ઞાનિક પ્રણાલીથી તેમની જમીન ખેડવામાં આવે તે તેજ ભૂમિ અધિક ફળદ્રુપ ખની શકે એમ છે. .. ' સીએ: એક વિદ્યાનનું કથન છે, કે જો તમે કોઇ દેશની ઉર્દૂતનું કારણુ જાણવા માગતા હતા ત્યાંની સ્ત્રીઓની દશાની તપાસ કરી. જે દેશમાં સ્ત્રીઓ મૂર્ખ હાય છે, જે દેશમાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા નથી, જે દેશમાં સ્ત્રીઓના અધિકારની રક્ષા થતી નથી, તે દેશના લે જાતીય સુધારણાને માટે લાખા પ્રયત્નો કરે તાપણુ તેમને કદિ સફલતા પ્રાપ્ત સઇ શકશે નહિ.” --