પૃષ્ઠ:Americano Pravas.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭

G “અમેરિકા અને યુરાપમાં સ્ત્રીઓની ઘણી પ્રતિષ્ઠા છે. તેમના વિદ્યાભ્યાસ તથા શારીરિક અને માનસિક ઉન્નતિને માટે પુરૂષોના જેવાજ ઉત્તમ પ્રબંધ છે. સ્ત્રી એ પુરૂષનું એવું અંગ છે, એ વાત વિશેષત: એ દેશમાં પ્રત્યક્ષ થાય છે.” અંતે હું અહીંઆંની સ્ત્રીએના કેટલાક દોષો પણ બતાવી દેવા આવશ્યક માનું છું. અમેરિકન સ્ત્રીને સાથી મેટે દોષ એ છે કે તેઓ હદબહાર સ્વતંત્ર છે. એનું પરિણામ એ આવ્યું છે કે મોટાં મોટાં શહેરામાં વ્યભિચાર વધતે નય છે. આપણાં ઘર એ ખરાં ધર નથી. આપણી સ્ત્રીએ આપણા હૃદયના ભાવે સમજી શકતી નથી. જે વિષે આપણે શાળા પાદશા- ળામાં ભણ્યા હૈએ તેનાં નામસુદ્ધાં તેમણે સાંભળેલાં હતાં નથી. પતિ બી. એ. હાય અને પત્ની નિરક્ષર હોય છે ! ‘‘આપ સ્વય’ વિચાર કરે કે અજ્ઞાનમાં પડેલી આપણી માતાએ અને ભિગતીએ શું આપણી ઉચ્ચ અભિલાષાએમાં આપણી સહાયક થઇ શકશે ? આપણું અર્ધું અંગ સર્વથા નિરુપયોગી છે. તે આપ આપનું, આપનાં સંતાનાનું અને આપના દેશનું કાંઈ પણ હિત કરવા માગતા હૈ। તે સ્ત્રીઓની શિક્ષા આદિને પ્રએંધ કરા.” “ પ્રત્યેક કાર્ય કરવાની પ્રણાલી હોય છે, આપણે પ્રણાલી જાગુતા નથી, માટે આપણે તે પ્રણાલી શીખવી જોઇએ; અને જેમ બને તેમ દેશમાં વિધાના પ્રચાર કરવા જોઇએ. “ જ્યારે આપણી માતાએ, આપણી ભગની અને આપણી કન્યાએ પણ સર્વ બાબતમાં ઉન્નતિ કરે ત્યારેજ સમાજની શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ થઈ શકે તેમ છે. ભારતવર્ષમાં સ્ત્રીકે- ળવણીના અભાવ જોઈને આપણને દુ:ખ ઉત્પન્ન થાય છે. જે દેશની સ્ત્રીઓ અધોગતિમાં પડેલી હાય તે દેશના લોકો કદિ પણ ઉન્નતિના