પૃષ્ઠ:Americano Pravas.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિકાગોમાં મારી પ્રથમરાત્રિ ૧૯૦૬ ના ખૂનની ૨ જી તારીખ મારા જીવનમાં એક અતિ મહાન પરિવર્તન કરનારી હતી. હું ભારત- વર્ષની પ્રાચીન નગરી કાશીમાં ર્ક અવસ્થામાં વિદ્યાભ્યાસ કરતા હતા અને સસારના વ્યવહારથી અજાણ્યા હતા, તે છતાં અમેરિકાના શિકાગે નગરમાં કા પણ પ્રકારની ઓળખાણ પીછાનવિના પ્રવેશ કરી શકયા, એ ખરેખર આશ્ચર્યજનક ઘટના હતી. મારી પાસે કોઇ મિત્રના નામને એળખાણુ સધી પત્ર પણ નહેાતા અને હું મારા જીવનમાં પૂર્વે કદિ કાછ હાર્ટલમાં પણ ગયેા નહાતા. લેાકા છરી કાંટાથી કેવી રીતે ખાય છે? અહીં લેાકે એક બીજાની સાથે વાત ચીત કેવી રીતે કરે છે ? ઇત્યાદિ ખાખતાથી હું સર્વથા અજ્ઞાત હતા. પ્રાત:કાળના ૧૦ વાગે હું અંકાવથી શિકાગા જઇ પહોંચ્યા. એકવરથી શિકાગો પ્રાયઃ ૨૮૦૦ અંતર્પર છે. જ્યારે એ ધ્વનિ મારા કાનપર અથડાયા ત્યારે મે જાણ્યું કે સ્ટેશન આવી પહોંચ્યું. ગાડી- માંના સર્વ માણસા બહાર કર્યો “ હુ કર્યાં જાઉં ? .. >> નીકળ્યાં અને ચાલવા લાગ્યાં. મેં વિચાર હુંસાની પાછળ મારી ટૂંક લઇ ગાડીમાંથી બહાર નીકળ્યેા. જ્યારે ટીકીટ આપી અહાર આવીને ઉભા રહ્યા ત્યારે એક ગાડીવાળાએ મને પૂછ્યું: “ કયાં જશા ? ” હુ કયાં જાઉ. એમ હતું ? હું એવા કોઇ સ્થળનું નામ પણ જાણતા નહેાતા કે જ્યાં જઇને હું મુકામ કરી શકે ? વિચાર કરતાં કરતાં Y. M. C. A. (મગમેન્સ ક્રિશ્ચિયન એસેશિયેશન)નુ નામ મને યાદ આવ્યું. અહા ! ખ્રિસ્તીઓની કદર અહાર નીક્ળ્યા પછીજ આપણે કરી શકીએ છીએ ? માઇલના rr ગાડી સ્ટેશનપર આવી પહોંચી અને * શિકાગા