પૃષ્ઠ:Americano Pravas.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ પત્રવ્યવહાર પણ કર્યો, પરં'તુ પાછળથી વિચાર બદલી નાખ્યા. હવે કેાઇ ખેતરમાં જઇ કામ કરવાના વિચાર કર્યો, કારણ કે એમાં “ એક પથ્ ઔર દો કાજ ” હતાં. ઘણા દિવસથી અમેરિકન કૃષિકારની રીતભાત તથા તેમની ખેતી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ જાણવાની ઇચ્છા થયા કરતી હતી. આ ઉદ્દેશની સિદ્ધિને માટે મેં એક અમેરિકન મિત્રને પત્ર લખ્યો. આ મારા મિત્ર આયેવા ( Iowa ) સંસ્થાનની એક ફૅૉલેજમાં અધ્યાપક છે. તેની સાથે મને શિકાગા વિશ્વવિદ્યાલયમાં પરિ- ચય થયો હતો. તેને મેટા મેટા જમીનદારોની સાથે સબંધ છે. તેના પિતા પણ જમીનદાર છે. તે મિત્રની પાસેથી એળખાણપત્ર લતે હું વમિલિયન નામક નગરમાં ગયે . વરિમિલિયન એક નાને સરખા કસ્મે છે. તે દક્ષિણૢ કૉટા સ્થાનમાં આવેલે છે. તે શિકાગાથી પાંચસે માઇલ પશ્ચિમે છે. ત્યાંના મહાશય એલ્બી એન્ડ્રુઝ નામના એક મેટા જમીનદારપર મને મારા મિત્રે પત્ર લખી આપ્યા હતા. મારા મિત્રઢારા મને એવી પણ ખબર મળી હતી કે એ જમીનદાર મિશિગન કૅલેજના ગ્રેજ્યુએટ છે, અને કાયદામાં તેણે એલ. એલ. ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. આથી મેં ધાર્યું કે તેઓ સાહેમ અતિ ક્રૂડી ફૂંકીને ચાલનારા હોવા ોઇએ. ગાડી વમિલિયન પહોંચી તે સમયે અપાર થયા હતા. તાપ એવા સખ્ત પડતા હતા કે મને મારા પ્રિય દેશ યાદ આવ્યેા. જ્યારે હું મહાશય એથ્નીને ઘેર ગયા ત્યારે તે ક્યાંક બહાર ગયેલા હતા. તેમની વૃદ્ધ માતાએ અતિપ્રેમથી મારે સત્કાર કર્યો અને મને મુકા- મને માટે એરડી બતાવી દીધું. ઓરડામાં ઈંગ મૂકી હું બહુારના આટલાપર આવી ખુરશીપર ખેઠો. હવા બહુ ઓછી હાવાથી હું પ્રસ્વેદથી તર થઇ ગયા. વૃદ્ધાએ મતે એક પખા લાવી આપ્યા અને મારી પાસે ખુરશીપર બેસી કપડું