પૃષ્ઠ:Americano Pravas.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ બીજો માણસ એલ્યે:–“ હું તમને એક રમુજી વાત કહુઃ રાતે અમે તમાશે! જોવાને થિયેટરમાં ગયા હતા. એક યાહુદી પાતાના છેાકરાને સાથે લઇને તમાશા જોવાને આવ્યા. તે માત્ર પોતાને માટે ટીકીટ ખરીદી છેાકરાની સાથે ઝટ અંદર ધુસવા લાગ્યા. દ્વારપર જે ટીકીટ તપાસનારા હતેા તેણે તેને શક્યા અને કહ્યુ કે, આ છેૉકરાને માટે પણ એક ટીકીટ લેવી પડશે.” યાહુદી એલ્યેઃ- આપ ખાત્રીથી માનજો કે આ છે!કરે આંખા મીંચીને બેસી રહેશે.” આ સાંભળી સર્વ જણુ ખડખડાટ હસી પડયા. પછી ત્રીજો માણસ કહેવા લાગ્યોઃ-હું કાલે અપેારે એક ગલી- માંથી ચાલ્યા જતા હતા, એવામાં એક મેટા કુતરા ભસતા ભસતે મારી પાછળ પડયા. હુ પ્રથમ તો સમજ્યા કે એ કદાચ શેકહેન્ડ કરવા આવતા હશે; પરંતુ તે જ્યારે ઉછળીને કરડવા ધસ્યા ત્યારે હુ નાડો. કુતરા મારી પાછળ દોડયા. હુ એક અશ્વશાળામાં પેસી ગયા. ત્યાં મારી દ્રષ્ટિ એક લાંબી લાકડીપર પડી. આ લાકડીના એક છેડા- પર લેાઢાની એક અણીદાર ખીલી હતી. મેં આવું પાછું જોયા વિના ઝટ તે લાકડી ઉઠાવી લીધી અને અણીદાર ખીલી કુતરાના શરીરમાં ચી દીધી. એટલામાં તે કુતરાને માલિક દોડતા દોડતા આવી પહે- ચ્યા અને ખેલ્યાઃ–“શા માટે તમે કુતરાને ધાયલ કર્યા ?” મે કહ્યું:- એ મારી પાછળ દોડયા હતા.” તેણે કહ્યુ: તમે શા માટે એજ લાકડીના બીજા છેડાથી હડાવ્યા નહિ?” હુ એલ્યઃ- એ શા માટે મારી તરફ બીજા છેડાથી (પુંડી તરફથી અવળે પગે) આવ્યા નહિ?” ઉક્ત ટાળીના પ્રત્યેક માણુસ આવી રમુજી વાત સંભળાવતા હતા અને સર્વ જણ ખડખડાટ હસતા હતા. હવે ગાડીને સમય .. મુસાફરા પોતપોતાની અઁગ લઈ તૈયાર થયા. મારા સાથી માર્કસ પણ આવી પહોંચ્યા.