પૃષ્ઠ:Americano Pravas.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
જીનોવા સરોવરની સહેલ

નાવા સરાવરની સહેલ માંડતા ત્યારે ટાઢ જણાતી હતી. મેં માર્કસને કાટ એઢી લીધો અને સારી રીતે આરામ સહિત બેસી ગયા. એક વિદ્યાર્થી પોતાની સાથે ફાટાચા? પાડવાને કૅમેરા લાવ્યેા હતા, તેણે આ વખતે સર્વના ફોટા લઈ લીધો. પર બાર વાગ્યા પછી અમે સરેાવરને પેલેપાર આવેલા જીનેવા નામક ગામમાં જઇ પહેોંચ્યા. અધિકાંશ વિધાર્થીએ ત્યાંની હેટલમાં ભાજન કરવાને ચાલ્યા ગયા. હુ, માર્કસ અને તેને બીજો સાથી ગામને પાદરે એક વૃક્ષ નીચે એ. અમારા એ સાથી જે નાસ્તા- ના સામાન લાવ્યે હતા તે અમે ત્રણેતે માટે પૂરતા હતા, તેથી અમે આનંદપૂર્વક નાસ્તો કર્યો. પાછા ફરતી વખત વાળુ કરવાને માટે ફળ અને શટલી ખરીદી લીધી. આપણા દેશનાં ગામાનાં જેવાં આ દેશનાં ગામેા નથી. અહીંનાં ગામેામાં મકાન ઘણે દૂર દૂર આવેલાં હોય છે; અને સુંદર તથા હવાની સગવડવાળાં હોય છે. મકાનો બાંધવામાં લાકડું અધિક વપરાય છે અને તે પર વિશાળ ઝરૂખા રહે છે. દરેક મકાનમાં એક એ ઝરૂખા અવશ્ય રહે છે. આ દેશમાં ગરમી હા કે ઠંડી; પરંતુ લાકે! હમ્મે શાં મકાનમાં જ સૂએ છે. પ્રત્યેક ગામમાં નિશાળ હોય છે, ટેલિફોન હાય છે, અને વિજળીની રેશનીના પ્રબંધ પણ ભ્રૂણાં ગામામાં હોય છે, પરંતુ રક લાકે પ્રાય: ઘાસતેલના દીવા બળે છે. મકાને જમીનથી પાંચ સાત ફીટ ઉચાં હોય છે. મકાને!માં મચ્છર, માખી વગેરે પ્રવેશ કરી શકે નહિ એટલા માટે પ્રત્યેક બારી બારણાની આગળ સૂક્ષ્મ જાળી રાખેલી હોય છે, તેમજ કાચતાં ખારણાં રાખવામાં આવે છે. યેાડીવાર પછી આગમ્મેટમાં સીટી વાગી. પાછા કરવાને સમય થઇ ગયા છે એમ સા સમજી ગયાં. તે સરાવરના એક તટપર શિકાગે વિશ્વ- વિદ્યાલયની પ્રચંડ વેધશાળા (observatory ) આવેલી છે. મા