આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ જું
ખેતીનો નફો !
| ૪૨) | ભાત (ડાંગર) તથા વાલમાં મજૂરી બે એકરની, એકરના રૂા. ૨૧) પ્રમાણે | |
૧)= | આંતા કરવામાં ૩ માણસ, દા. ૦ા= | ||
૫) | રોપણીમાં ૧૬ માણસે, દા. ૦ા– | ||
૩)= | નીંદામણમાં ૧૦ માણસ, દા. ૦ા= | ||
૬ા | વાઢવા તથા બાંધવામાં ૨૦ માણસ, દા. ૦ા– | ||
૧)= | ઝૂડવામાં ૩ માણસ, દા. ૦ા≡ | ||
૧ાાા | વાલમાં નીંદામણ ૭ માણસ, દા. ૦ા | ||
૧ાા | વાલમાં વાઢવાના ૬ માણસ, દા. ૦ા | ||
૧)= ――― |
વાલ ઝૂડવામાં ૩ માણસ, દા. ૦ા≡ | ||
૨૧) | |||
૧૦) | વાડના | ||
૨ા | ૬ એકર ઘાસિયા જમીનમાં છૂંપલાં ખોદવા તથા કાંટા વીણવામાં એકરે ૧ માણસ, દા. ૦ા= | ||
૩૨) ――― |
ઘાસકટાઈ ૬,૪૦૦ પૂળાના, દા. રૂા. ૫) હજારના | ||
૧૮રાા | |||
૧૬ાા | ૪. બીજું ખર્ચ) | ||
૪ાા | કપાસિયા એક શેર ૧૬×૮૦=મણ ૩-૮, દા, ૧ાા | ||
૨) જુવાર તથા કઠોળ મણ ૧, ત્રણ એકરમાં | |||
૬) ભાત મણ ૪ એકરે ૨ મણ, દા. ૧) | |||
૩) વાલ મણ ૩) એકરે ૧ાા મણ, દા. ૧) | |||
૦ાાા દિવેલા મણ બે એકરે શેર ૫), દા. ૩) ――― | |||
૧૬ાા | |||
૮૧) | ૫. ખાતર | ||
૪૮) ક્યારી ૨ એકરમાં ૪૮ ગાલ, દા. ૧). | |||
૩૩) જરાયતમાં દર વરસે સરેરાશ ૩ ગાલ્લી પ્રમાણે કુલ ૩૩ ગાલ્લી, દા, ૧) ――― | |||
૮૧) | |||
૨૪) | ૬. ગાલ્લી તથા ઓજારોની સમરામણી | ||
૧૦) સુતાર તથા લુહારને મજૂરી |
૩૧૫