આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
| ૧૨ાા | ખેાળ મ, ૫, દા. રૂા. ૨ાા ૩ | ||
| ૩ | મીઠું મ. ૩, દા. રૂા. ૧૨) | ||
| ૪ાા | તેલ મ. ૦ા-૫, દા. રૂા. ૧૨) | ||
| ૫) ――― |
ગોળ, ધી, અજમો, કાંદા, વગેરે પરચૂરણ | ||
| ૨૧૫) | |||
| ચોમાસામાં બળદને ક્યારીમાં કામ કરતાં બહુ જ મજૂરી પડે તેથી તેલ, ઘી, ગોળ વગેરે ખવડાવવામાં આવે છે. | |||
| ૧૫૧) | ૨. દૂબળાનું ખર્ચ | ||
| ૧૧૨ાા | ખોરાકી ખર્ચ તથા તમાકુ, દસ માસના રોજના ૦ા⇗ પ્રમાણે | ||
| ૧૩ાા | જોડા તથા કપડાં | ||
| ૨૫) | વરસમાં દસ માસ કામે આવે તે સિવાયના દિવસોમાં ખોરાકી માટે ઉપાડ કરે તથા બૈરાંછોકરાંનાં કપડાં, મહેમાનનું ખર્ચ, માંદગીનું ખર્ચ વગેરે અંગે વરસમાં ઉપાડ કરે તેના | ||
| ૧૫૧) | |||
| ૧૮૩ાા | ૩. ખેતીની મજુરીનું રોકડ ખર્ચ | ||
| ૫૬) | કપાસ એકર ૮ માં એકરે રૂા. ૭) પ્રમાણે. તેની વીગત : | ||
| ૧ા | દાભડો કોદાળવામાં ૬ માણસ, દા.૦ા | ||
| ૦ાાા | વલવામાં ૧ાા માણસ દા. ૦ા | ||
| ૫) ―――― |
નીંદવામાં ૨૦ માણસ, દા.૦ા | ||
| ૭) | |||
| ૧૮ાા | કપાસ વીણવાના મણ પ૦)ના, દા ૦ા⇗ મણના | ||
| ૨૨ા | જુવાર એકર ૩માં એકરે રૂા. ૭ાા પ્રમાણે, તેની વીગત : | ||
| ૧ા | દાભડો કોદાળવોમાં ૫ માણસ, દા. ૦ા | ||
| ૦ાાા | વલવામાં ૧ાા માણસ દા. ૦ાા | ||
| ૩) | નીંદવામાં ૧૨ માણસ, દા.૦ા | ||
| ૨ાા ―――― |
ટોયાના (પંખીઓને ઉડાડનાર ) | ||
| ૭ાા | |||